SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [] જયરાજ નેમિજી વંદણિ અલજ્યુ, અલ યાદવ સાથુ એ. જીરે (રાગ ધન્યાસી જીવ સમરિ સમરિ નવકારની ઢાલ, રાગ અસાફરી, ઢાલ સાહેલડીની, રાગ દેશાષ, રાગ ધન્યાસી, હીંડોલડાની ઢાલ, ગયસુકુમાલની, પછી) અ ત – ઢાલ ધૂલિભદ્ર કેરી નારિ. માતા તણઈ મનિ મેહ, કુંઅર સંભારઈ વલવલી હીઅડઈ દુઃખ ધરઈ એ. ૬૫ યણ વઈરણિ નવિ જા, સૂતાં સાથરઈ કુઅર કુંઅર ઝખી ભણઈ એ. ૬૬ રણિ કિમ નવિ જાઈ, ચંદા રથ ખેડિ લાઈ તું વેગિ થઈ એ, દૂ થઈ આનંદ જિ પ્રહિ ઊગમિ મિલું કું અરનઈ અલજઈ એ. ૬૭ (૧) અપૂર્ણ, એક ચોપડે, પ.ક્ર.૮૭થી ૯૦, જશ, સં.(૨) પ.સં. ૫, અમ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૫, ભા.૩ પૃ.પર૩. એક પણ કર્તાનામ કે રચના સંવત માટે ઉધૃત ભાગમાં કોઈ આધાર નથી.] ૧૭૦ જયરાજ (પ. મુનિચંદ્રસૂરિશિ. ) મુનિચંદ્રસૂરિ એ ચારિત્રસુંદરસૂરિની પાટે ભીમપલ્લીય પૂર્ણિમા ગરછમાં થયા છે અને તેમના સં.૧૫૫૮, સં.૧૫૭૮ તથા ૧૫૯૧ના ધાતુપ્રતિમા પરના લેખો મળી આવ્યા છે. (ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૧ અને ૨) (૨૬) મોદર રાસ અથવા ચોપાઈ] ૨.સં.૧૫૫૩ આખે રાસ ચોપાઈમાં છે. આદિ – વસ્તુ દેવ અરિહંત દેવ અરિહંત સિદ્ધ પ્રણમુવિ, આચારિજ ઉવઝાય સવિ, નમું સાધુ સરસતિ સામિણિ, કવીયણ જણ મુખમંડણું, દેઈ બુદ્ધિ વર હંસરામિણિ, મચોદરિ સુખ પામીઆ, પુણ્ય તણુઈ પ્રમાણિ, દુઃખ પામ્યા તે સંભલુ, અંતરાય ફલ જાણિ. અંત – પૂનિમ પક્ષ મુનિચંદ્રસુરિ રાજા, તાસુ સીસ જપઈ જઈરાજ; પનર ત્રિપાન કીધુ રાસ, ભણઈ ગુણઈ તેહ પૂરિ આસ. ૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy