SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સૂલપ્રભ? ભાવપ્રભ ? [૨૨] શીલહુ ઉપરિ ચિત ધરઈં, તે નર ખરા સુજાણ, સીલિં સવિ સુખ સંપજઈ, શાલિ` નિરમલ બુદ્ધિ; શીલિં દુખ સયલહુ ટલઈ, પામીજઈ સહી સિદ્ધિ, જૈન ગૂર્જર કવિએ : ૧ * (રાજા પાસે ફરિયાદ કરવાં જતાર ઢાશી, ફડિયા અને નેસ્તીઓનાં નામ ગણાવતાં કવિ કહે છે કે :) આસડ પાસડ નઈં પદ્મમસી, જૂઠ, વરૂ આવઇ હસી; તેસ્તી તેડાવઇ અતિસાર, મલ તણુ વચ્ચે નહી. પાર. ૫૩ લડસડ હીંડઈ ઉતાવલા, ખેાલઇ ખેાલ સદા તેાતલા; - છ અંત – ધર્મ પસાઈ વંતિ સિદ્ધિ, ધમિઇ પામીજઇ નવ નિહિ; ધર્મ તણુઉ મહિમા છઈ ધણુંઉ, કવિ કહઇ ભાવિ` સહુઇ સુહુઉ. ૧૬ હુંઅ ન જાણું કાંઈ મૂલિ, સઘળાં કીયણુની પગધૂર્ત્તિ; અધિક ઉઉં કીધું જેહ, ક્ષમાવઉ કર જોડી બેહ. સંવત ૧૫ પનર ઈપન્ન સાર, વદિ ભાદ્રયા તણુઉ શનિવાર; ઈંગ્યારિસિદિનિ રચી ચુપઈ, સભા સમક્ષહ પૂરી હુઈ. ૧૮ આગમગચ્છ અછ) સુવિચાર, શ્રી અમરરયણુ સૂરીસર સાર; તાસ પટાધર અતિ ગુણવત, શ્રી સામરત્નસૂરિહ જઈવંત. ૧૯ ભવિષણુ અહિનિશિ વોંઇ જેહ, રિદ્ધિ અનંતી પામઈં તેહ; તસ પંડિત કલ્યાણુહ રાજ, તસ મુખ ભેટિ સીઝઈ કાજ. ૨૦ ઊદયપુર જંગ કહીઈ સાર, નિવસઇ શ્રાવક તિહાં સુવિચાર; ચંદ્રપ્રભ જિન તણુઇ પસાઈ, અલીય વિધન સવિ દૂરિ પલાઇ. ૨૧ ભ ગુણ અહિનિશ સભલઈ, પાપપડળ સવિ દૂર ટલઈ; ક્ષમાલસ મુનિ કહુઇ સુવિચાર, નિતુનિતુ તેહ ધર જય જયકાર. ૨૨ (૧) સં.૧૬૨૬ વર્ષે ચૈત્ર શુદિ ૫ દિને લિખિત, જેસ॰ ભ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૩–૯૫.] ૪ ૧૬૯. મૂલપ્રભ ? ભાવપ્રભ ? (૨૯૫) ગજસુકુમાલ સંધિ ૨.સ.૧૫૫૩[] આદિ-દેસ સારઢ દ્વારાપુરી, નમુ તિહાં વાસુદેવું એ સઇ દસાર સિઉ રાઉ, ખંધવ શ્રી બલદેવૂ એ, દરે જીરે સ્વામી સમેાસમાં, હષિઉ ગેપીનાથૂ એ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy