SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૨૦૧] ૧૬૮, ક્ષમાલશ ( આગમગચ્છ અમરરત્નસૂરિ–સામરત્નસૂરિ -કલ્યાણરાશિ॰ ) અમરરત્નસૂરિના સં.૧૫૨૪, ૧૫૨૯, ૧૫૩૧, ૧૫૩૨, ૧૫૩૫ અને ૧૫૪૭ના અને સેામરત્નસૂરિના સ.૧૫૫૨, ૧૫૭૧ અને ૧૫૭૩ના ધાતુપ્રતિમા પરના લેખ મળી આવેલ છે. ( ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧ અને ૨.) (૨૯૩) સુ’દરરાજા રાસ ૨.સં.૧૫૫૧ વૈ. વદ નિવાર આદિ દૂહા-રાગ ગુડી. પહિલૂં પરમેસર નમી, આરાહિસુ અરિહંત, ગાઈસુ શીલ સેાહામણું! સાંભલયે એકતિ. સુંદરરાય તણા ગુણુ કેતા કહ્યું મુખ એક, શાલિ કરી જગ ગાજતુ, કહીઇ તે સુવિવેક, અંત - આગમચ્છ જયવંતા એ, મા. સાસરત્ન સૂરી ́દ, અહનસિ ભવિયાં નિત નમુ એ, મા. જિમ હુઈ પરમાણુ ૬. ૧૮૮ માલસ મુનેિ ઇમ ણિ એ મા. વિયણ સુણુઉ એ રાસ, શીલÛ સિવસુખ સપજઈ એ મા. છૂટીઈ કમ્મના પાસ. ૧૮૯ સંવત પનર એકાવનઇ એ મા. વિદે વૈશાખડ માસ, શનિવાર સેાહામણુ એ મા. રચીઉ રાસ ઉલ્હાસ, શીલપ્રખ ધડ જે ભણુઇ એ મા. નરનારી સુવિચાર, હરઇ જે એ સંભલઈ એ મા. તેહ ઘરિ જયજયકાર. ૧૯૧ (૧) સં.૧૯૭૨ કાતી. શુ. ૧ લખિત ચરમ જિનદાસેન. ગ્રંથાગ્ર લેાક સંખ્યા ૨૭૫ માઝનઈ, પ.સ. ૮-૧૩, વિ.ધ.ભ. (૨૯૪) લલિતાંગકુમાર શમ ૨.સ.૧૫૫૩ ભાદ્રપદ્ર વદ ૧૧ શનિ ઉદયપુરમાં 1 આદિ – પહિલૂ' સરસતિ પય નમી, આરાહી મનશુદ્ધિ, પુણ્યપ્રભંધ હૈં. ભણિસુ, આણી નિરમલ મંત્તિ. પુણ્ય તણાં ફૂલ સાંભલુ, હુઈઇ ધરી બહુ ભા, એકમનાં આરાધતાં, ટાલઈ ભવ દહ દાહ. દાન સીલ તપ ભાવના, જિ ભાષણ એ ધર્મ, કવીયણુ વલી વલી ઈમ કહઈ, સૂત્ર૩ એજિમ. જે પાલઈ મન શુદ્ધિ સિઉં, સૂધી જિવર આણુ, Jain Education International ક્ષમાલશ For Private & Personal Use Only ૧ ૧૯૦ R 3 www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy