________________
કીતિહર્ષ
[૨] જે ગૂજર કવિએ ૧ (૨૯૧) પાસસ્થાવિચાર
આની અંદર પાસસ્થાને બેલ ઉપરાંત ૧૦૮ બીજા બેલ છે. આદિ– એ અઠત્તર સુબેલની સાખ ૪૫ આગમ ૮૪ સાસ્ત્ર પૂરે તે હું વેષધારી બીજાઈ ગૃહસ્થ લુકા એકલા બોલ નહી માંને ઉથાપે તે બોલ અણુમાંનવાનું જાય તે પાસે માગીઈ ૧ સચિત્ત ફલ ફૂલ પાવ નહી દીજઈ ન ઢોઈઈ. અંત - ૧૦૮ એહનઈ ગુરૂ કેઈ નહી એ અઠોત્તરો બોલ લંકામત તણું તપાપક્ષિશ્રી ગચ્છનાયકશ્રી સુમતિ સાધુસૂરી ચરણસેવી પં. સુંદરહંસગણિઈ કાઢયા છે જે ૪૫ આગમને જાણ હોઈ તે એ બેલને ઉત્તર આપો નહીતર કદાગ્રહ છેડી શ્રી જિનધર્મ આદરજ્યોછે.
(૧) પ.સં.૨, વિજાપુર નં.૫૫૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૨.] ૧૬૭. કીતિહર્ષ (કક્કસૂરિશિ) (૨૯૨) સનત્કુમાર ચોપાઈ ૨.સં.૧૫૫૧ કાર્તિક સુદ ૧૫ ગુરુવાર આદિ-- સ્વામી જીરાપુદ્ધિ નિવાસ, મુનિ સમરતા પૂરઈ આસ,
પય સેવઈ અણદિણુ ધરણિંદ, પહિલું પ્રણમિસુ પાસ જિર્ણદ. ૧ સરસતિ સામિનિ કરૂ પસાઉ, કાસમીર મુખમંડણ માઇ, નામ જપી કેસીય ગણધાર, ચરીય ભણું શ્રી સનતકુમાર. ૨ જિણસાસિણ જિણ ભાષિઉ ઈમ્પ, દાન સીલ તવ ભાવ સુરમ,
ધમ તણું એ યારિ પ્રકાર, અધિકુ મહિમા સીલિ અપાર. ૩ અંત – શ્રી કકસૂરિ ગુરૂઆ ગુરૂરાય, મનસુદ્ધિઈ તસુ પ્રણમી પાય,
સાહ શ્રીરંગ તણઈ આગ્રહઈ, રચિઉ પ્રબંધ ભવીઅણ સંગ્રહઈ. ૨૩૧ પનર એકાવન મઝારિ, કાતિ પુનિનમે નિ ગુરૂવાર કવિ કીહિર્ષિ મનિ ધરી આણંદ, રચિવું પ્રબંધ જન
શ્રવણાનંદ. ૨૩૨ સીલપ્રબંધ ભણુઈ જે રંગિ, સવિ સુહ કમલા તાસુ ઉછગિ.
એકમના થઈ જે સાંભલઈ, તેહ નરનારી અફલ્યાં ફલઈ. ૨૩૩ (૧) ગા.૨૯૪, નવીન લિખિત, પ.સં. ૯-૧૪, વિ.ધ.ભ. (૨) ૫.સં.૧૧, પા.ભં. નં.૨. (૩) પસં. ૨૨, ગા.૨૩૩, શાંતિ, ભં. ખંભાત દા.૧૧૨ નં.૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૧-૨, ભા.૩ પૃ.૫૨૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org