SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [૧૯] સુ૨૨હેસ ઢાલ પુરવરૂ એ નયર સમૃદ્ધ સહુઆલા પુરૂમંડાણુ એ, જિનવરૂ એ, શ્રી નેમીસ દુરિત તમભરખંડણું એ તેહ તણુ એ લહીય પસાઉ રચિઉ રાસ જય જય ગુરુ પંડિતવરૂ એ શ્રી સાધુ કીતિ પય પ્રણમી ગુણસાગરૂ એ. ૩૨૨ અણુ પરી એ સહજિકુંદ વંશ ઈવાક-મંડણ એ તેહ તણું એ બેઉ સુત સાર મહિમા બોલિઉ તેહ તણું એ એહ તઈ એ જે દષ્ટાંતિ જિણવર આણ સિરિ વહીં એ તે નરૂ એ ઘરિ નવનિધિ વંછિત ફલ અહિનસિ લહઈ એ. ૩૨૩ (૧) સદુઆલા નગરે ભ૦ શ્રી જિનસાધુસૂરિણુ લેખિ. ( કવિ સ્વહસ્ત લિ.) પ.સં. ૧૦–૧૫, ડે.ભં. દા.૭૦ નં.૬ ૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૧૯-૨૧.“જિનસાધુ સૂરીસ કહઈ એ શબ્દ પરથી જિનસાધુસૂરિ કર્તા હોવાનું ગણું શકાય. પરંતુ “જિનસાધુ સુરીંદ ગુરૂ એમ શબ્દ પણ મળે છે, તે એમના કોઈ શિષ્યની રચના હશે ? સાધુનીતિ પય પ્રણમી એમ પણ ઉલ્લેખ છે, તો સાધુઝીતિ પણ કર્તાની ગુરુપરંપરામાં હશે ?] ૧૬પ. હરિકલશ (રાજગચ્છના ધર્મસૂરિ સ્થાપિત ધર્મઘોષ ગછે જયશેખર પાઠક શિ.) (૨૯) ભુવનભાનુ કેવલી ચરિત્ર મલયચંદ્રસૂરિ પટ્ટે પદ્મશેખર સૂરિ પદે વિજયચંદ્ર સૂરિ રાયે લ.સં.૧૫૭૨ પહેલાં. (1) ચિત્રગર છે શીલચંદ્રગણિશિ. શીલભદ્ર લખી. સં.૧૫૭૨, લીં, ભં. (૨) ચં.૩૦૦૦, ૫.સં. ૧૩૨, લી.ભં. દા.૩૧ નં.૧૯. (૩) પ.સં. ૧૬૩, સંધ ભં. ફલિયાવાડા દા.૩ નં.૨, (૪) ૫.સં. ૪૬, સંધ ભ. ફેફલિયાવાડા દા.૩૯ નં.૧. (૫) ચં.૩૧૨૫, પ.સ. ૧૪૧, પ્ર.કા.ભં. દા.૬૦ નં.૫૪૮. (૬) લ.સં.૧૯૧૫, ૫.સં. ૧૪૯, પ્ર.કા.ભં. દા.૯૩ નં. ૧૦૨૫. (૭) ચં.૩૦૦૦, લ.સં.૧૮૩૬, લી.ભં. દા.૫ નં.૩૩. [જેહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી (ભૂલથી હરિશલને નામે), લહસૂચી, હેઝાસૂચિ ભા.૧ (પૃ.૮૮, ૧૩૪, ૨૧૯).] [પ્રથમ આવૃત્તિ માં ૩ પૃ.૧૫૮૭.] ૧૬૬. સુંદરહંસ (ત સુમતિસાધુસૂરિશિષ્ય) સુમતિસાધુસૂરિ સં. ૧૫૧૮થી ૧૫૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy