________________
જિનસાધુસૂરિ
[૧૯૮] જૈન ગૂર્જર કવિએ ૧ સં.૧૫૪૪ સુધીના ધાતુપ્રતિમાલેખ મળે છે. તેમાં સં.૧૫૨૩ને લેખ તે આ કૃતિના રચનાસ્થલ સહુઆલાને છે – બુ. ૧ નં. ૭૮૬. (નં. ૭૨) નલદવદંતી રાસ'ની પ્રત સં.૧૫૭૯માં ઉક્ત સદ્આલા નગરે જ આ કવિએ લખેલી છે. જુઓ પૃ. ૧૦૪. વળી બુ. ૧ નં. ૧૨૭૮ને સં.૧૫૯૮ લેખ છે તેમાં “કુંથુનાથબિંબં કા. પ્રશ્રી જિનસાધુસૂરિપટ્ટે શ્રી જિનકીર્તિસૂરિભિઃ શ્રી સહુ આલીઆ ગછે” એટલે ઉક્ત ગામ પરથી તે ગ૭ કાઢનાર આ કવિસૂરિ હોય એમ લાગે છે. તેમને સમય આ સર્વે પરથી સં૧૫૫૦ અને ૧૫૯૮ વચ્ચે અવશ્ય હોવો જોઈએ. (૨૮) ભરતબાહુબલિ રાસ સં.૧૫૫૦ આસપાસ આદ – ભદ્દ આદિ જિસરસ સલં, સહગલીકરં
સુખં કવકિલ સામીઉં, પયદિ દેવિંદવંશી પદ્ય શ્રી સિદ્ધત નિવાસિણું સરસઈ નિચ્ચે ફુર માણસે સંતુઠા જિનરયણસૂરિ ગુરૂણે પાયા સદામ સુહં. નીયમણિ સેવક સંભારત્તીય, ભણવંછિત દેવઈ ભારતીય કર જોડી માગૂ ભારત્તીય, સા મઝ વણિ વસુ ભારત્તીય, ૨ તુ મનવં છિત કવિત કરાઈ, તુ પણ કવીયણ નામ ધરાઈ ચૌહદ વિદ્યા હૃદયિ ભરાઈ, જુજ સારદ સુપ્રસન્ન થાઈ. ૩ મઝ મન જાણુઈ જિનગુણ ગાઉં, આદિનાથ અહિનિસિ આરાસું
રસના રસ મઈ ઈણ પરિ લેવું, પઢ જિણેસર હોઈ ધરેવુ. ૪ અંત –
વસ્તુ અથિર જાણીય ર એ સંસાર ઊહાપોહ વિચારતાં ભરત રાઉ શ્રી જ્ઞાનિ વરીઉ જિનશાસનિ જયવંત ચિર સાધુવેષ સુરદત્ત ધરીઉ પઢમ ચાહિવ શ્રી ભરત કમિ કૃમિ પામિઉ સિદ્ધિ શ્રી જિનસાધુસૂરીસ કહઈ ભણતાં ઉચ્છવ રિદ્ધિ. શિડ્યુંજયગિરિ શિખરિ, જે જિનવર આરાઈ મહાપૂજ ધજ કરીય પ્રથમ જિન નિશ્ચલ થઈ, રાઈણિ {ખહ હેઠિ ઋષભ જિન ભાવિ પૂજઈ તે નર વંછિત લહઈ મનહ સવિ કામિત પૂજઈ તપગચ્છરાય મહિમાનિલય શ્રી જિનરત્ન સૂરીસવર તસ પદ્રિ સૂરિ સહાકરણ શ્રી જિનસાધુ સૂરદ ગુરૂ. ૩૨૧ -
૩૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org