________________
સોળમી સદી
- [૧૯૭]
કલ્યાણતિલક અભિય કમંડલ(લુ) પાણિ, પણમામિ સરસ્સયં (ઈ) દિ(દેવિં. ૧ સિદ્ધન્થ સિદ્ધ, પસિદ્ધ પલ્લી પુરાલએ વીરે સિન્થરાય પુત્તો, સુ(સિ) દ્વત્થ દેહુ મહુ વયણું. સિરિ આમ એવ સૂરીસર-પયપઉમજુયેલં વંદે કરછી સરસઈફ(ઓ), સુપસન્ના જસ સેવાઓ. છંદતરકલોલ, વનજલ સતિસૃરિણા મહિય
સાયરચરિએ સાયરસરિસં સરસ નિસામેહ. (૧) નવી લખાયેલી પ્રતિ, સેં. લા. (પં. લાલચંદ). [આલિસ્ટ ભા.૨.].
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૯૧, ભા.૩ પૃ.૫૧.૮–૧૯.] ૧૬૩. કલ્યાણતિલક (ખ. જિનસમુદ્રસૂરિશિ.)
જિનસમુદ્રસૂરિ પદસ્થાપના સં.૧૫૩૦ સ્વ. ૧૫૫૫. (કલ્યાણતિલકને સ્વયંલિખિત ગુટકા સંગ્રહમાં ગુટકા ૧ જ્ઞાનભં. ૧૫૬૯.) (૨૮૭) મૃગાપુત્ર સંધિ ગા. ૪૪ સં.૧૫૫૦ આસપાસ આદિ – પ્રણમીય વીર જિસર-પાયા, જસુ સેવઈ સુરવર નરરાયા,
| મીયાપુર કહિસ હું ચરિત્ત, સંધિ સંબંધિ સમરિસ પવિત્ત. ૧ અંત - એહ પ્રબંધ ઉપસમરસ ભરીય૩, ઉત્તર અઝયણ થકી ઉદ્ધરિફ
શ્રી જિનસમુદ્રસૂરિ સુસીસઈ, કહઈ કલ્યાણતિલક સુજગીસઈ. ૪૪ (૨૮૮) ધના રાસ ગા. ૬૫ કે ૬૬ જેસલમેરમાં આદિ – સમરિય સમરસ તણુઉ નિહાણ, વીર જિણેસર ત્રિભુવનભાણ
વીર કહિઉ જે નવમઈ અગે, ધના સંધિ કહિ સુ મનરંગે. ૧
શ્રી જેસલમેરમંડણ પાસ, પૂજતાં પૂરઈ મન અસ અંત – તસુ પ્રભાવ કરિઉ સંધિ બંધઈ, શ્રી જિનસમુદ્રસૂરિ સાનિધ્યઈ. ૬૪
એહ સંબંધ અમીયમય વાણી, બલઈ વી૨ જિણેસર નાંણિ અણુતરવાઈ નવમ અંગઈ, ઉવજઝાય કલ્યાણતિલક મનરંગઈ. ૬૫
(૧) બંને એક ગુટકા, જિ. ચા. (૨) ધનાસંધિ - સાધ્વી કનકલક્ષમીશિ. સાવી હર્ષલક્ષ્મી પઠનાર્થ. ૫.સં. ૪, અભય. નં.૩૪૯૦. [મુપુગૂહસૂચી (બંને કૃતિઓ), હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૯૨-વનાસંધિ).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૧૯.] ૧૬૪. જિનસાધુસૂરિ (વૃદ્ધતપાગચ્છ જિનરત્નસૂરિ પટ્ટધર)
કવિના ગુરુ જિનરત્નસૂરિ એ વૃદ્ધતપાગચ્છના છે. તેમના સં.૧૫૦૦થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org