SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિસૂરિ [૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૧ નં.૪૨. (૧૯) પ.સં. ૧૭-૧૭, મ. જે. વિ. નં.૪૭૫. (૨૦) ૫.સં. ૨૦-૧૫, દે લા. પુ. લા. નં. ૧૦૪૧-૪૬૨. (૨૧) સં.૧૬૭૬ ભા. સુ. ૮ ર શ્રી વણથલી ગ્રામ મધ્યે લ૦ વા૦ શ્રી વિજયમૂર્તિગણિના સ્વવાયનાય. પ.ક્ર. ૨૫થી ૩૬, ૫. ૨૧, દે. લા. પુ. લા. નં. ૧૧૦૭-૪૬૬. (૨૨) સં.૧૬ ૭૬ આસોય બહુલે. પ.સં. ૨૨-૧૭, ડા. પાલણપુર દા. ૩૬. (૨૩) સં.૧૭૨૦ આષાઢાદિ વર્ષે ભાવ વ૦ ૧૦ બુધે લ૦ ૫.સં. ૪૩-૧૧, ડે.ભં. દા.૭૦ નં.૪૧. (૨૪) સં.૧૬ ૪૧ આષાઢ વદિ ૫ શુક્રે. નિ. વિ. ચાણસ્મા. (એક જૂની પ્રતમાં રચ્યા “સંવત પનરપચાસુ જાણિ એમ આપેલ. છે તેથી સં. ૧૫૫૦ રચનાવષ બરાબર જણાય છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૦, ભા.૩ પૃ.૫૧૫-૧૭, કૃતિ પહેલાં અજ્ઞાત કવિને નામે મૂકી પછીથી સિંહકુલને નામે ફેરવી છે. કૃતિના રચના સંવત. વિશે ઉપર થયેલી ને જુઓ.] ૧૬૨. શાંતિસૂરિ (સાંડેરગછ આમદેવસૂરિશિષ્ય) જુઓ તેમના શિષ્ય ઈશ્વરસૂરિ નં.૧૮૨. આ શાંતિસૂરિ સં.૧૫૯૭ સુધી અવશ્ય વિદ્યમાન હતા. જએ. લેખાંક ૩૩૫, પ્રાચીન લેખસંગ્રહ) સંડેર છીય શાંતિસૂરિને સં.૧૫૫ર ને પ્રતિષ્ઠાલેખ બુ. ૨, નં. ૨માં પ્રકાશિત થયેલ છે. સં.૧૫૦૩, ૬, ૮ના પણ લેખે છે. ઈશ્વર. સૂરિ આ પહેલાં શાંતિસૂરિના શિષ્ય જણાય છે કે જેના સં.૧૫૧૭, ૧૯ના બે લેખ બુ. ૨માં નં. ૮૫૦ અને ૫૪૦ પર છપાયેલ છે. “ઈશ્વરસૂરિના 'લલિતાંગ નરેશ્વર ચરિત્રને લે. સં. ૧૫૬૧ મારા વાંચવામાં આવેલ છે, રચનાસમય તે પૂર્વે સં.૧૫૧૭-૧૮ની આસપાસ હોવો. જોઈએ.” – ૫. લાલચંદ. (૨૮૬) સાગર રાસ (દાન માહાસ્ય ઉપર) સં.૧૫૧૭-૧૮ આસપાસ આ પ્રાકૃત અપભ્રંશ તથા ગુજરાતીમાં રચાયેલે ૧૩૭ ગાથાને. રાસ ખરેખર રસમય હોઈ તેમાં ગાથા, રાસઉ, કુંડલિઓ, ઘાત (દત્તા), અડયલ, માલિનીરૂપક, પય, પાધડી (પદ્ધડિકા) રાસાબંધ વગેરે વિવિધ. ઈદે વાપરેલા છે. કાવ્ય ઉચ્ચ પ્રતિનું છે અને આ તેમજ તેમના શિષ્ય ઈશ્વરસૂરિકત “લલિતાંગચરિત્ર રાસ” સંસ્કૃત તથા પ્રાકૃત કાવ્યોની સરખામણીમાં સારી રીતે ઊભાં રહે તેમ છે.” ચિ. ડી. દલાલ. - પા. આદિ – વિમલકર-કમલ-પરિમલ મિલંત રોલંબ મંગલારાવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy