________________
સેળ મી સદી
[૧૫]
સિંહકુલ દુહા વસ્તુ ચુપઇ જાસ, કહિતાં કવિ ઉપજ ઉડાસ સાંભળતાં ઉપજઈ પ્રમોદ, એહ ચરિત્ર વૈરાગ્ય વિનેદ.
બાંદણકગછ સેહિ ગણધાર, શ્રી દેવગુપ્તસૂરિ જયકાર તાસ શિષ્ય સિંઘકુલ ઇમ ભણિ, સાંભળતાં નવ ની અંગશુઈ. (૧) ઇતિ શ્રી મુનિપતિ રાજરૂષિ ચરિત્ર સમ7. ગ્રંથાગ્રંથ ૯૨૧ શભં ભવ. સંવત ૧૬૪૨ વર્ષિ નાગરિ શુદિ ૧ ભૂ મે...લખિતં બહાનપુર મથે ઇદલપુરિ. શુભ ભવતુ. કલ્યાણમડુ શ્રી. પ.સં. ૨૩-૧૫, ભાવ. ભં. (૨) પ.સં. ૪૦-૧૧, વી. પા. () પ્ર.કા.ભ. (૪) સં.૧૬૧૮ વર્ષ આધિન માસે. ટીપમાં ૧૫૮૫ સંવત ટાંકળ્યો છે અને તે વિશ્વસનીય છે. ૫.સં. ૧૯, પા. ભં. (૫) સં. સોલ અઠોત્તર વર્ષે માગશિર વદિ અષ્ટમી સોમવારે સ્થિત્વા હીરરત્નસૂરિશિ૦ ગણું ગુણરત્ન લીખંભાલીયા ગ્રામે લ૦ ૫.સં. ૨૫–૧૫, તા.ભં. દા.૭૯. (૬) સં.૧ ૬૨૬ વૈ. સુદિ ૨ લિ આગમગચ્છીય ધર્મરત્નસૂરિભિઃ ૫.ક્ર. ૧૦૭થી ૧૪૩, ચોપડા, દે. લા. પુ. લા. નં.૧૧૨૦. (૭) સં.૧૬૯૮ જયે. શુ ૨ મંગલે પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિ રાજ ઉગ્રસેનપુર મુનિ કીર્નિચંદ્રણે લિ. પ.સં. ૩૧-૯થી ૧૩ કલ૦ સ. કોલેજ કેટે, વૈ૦ ૧૦ નં-૬૩ પૃ.૧૨૧થી ૧૨૩. (૮) સં૧૬૧૧ કા૦ વ૦ ૧૩ ભૌમે હસ્ત નક્ષત્રે વિષભ નાગ્ન યોગે લિ૦ અચલગચ્છ વા૦ ગજાભગણિશિ૦ ઋષિ શંકર પઠનાથ નારદપુરે શ્રી વાકાણું પાશ્વ, નાથ પ્રસાદાત પં. સમયેલાભગણિ લ૦ ૫.સં. ૧૯-૧૭, હા.ભં. દા.૮૧ નં. ૪૬. (૯) પ.સં. ૨૬, ૫૮૭ કડી સુધીની અપૂર્ણ પણ સારી પ્રત, તિલકoભ. (૧૦) ભરૂચ બંદિરે સંવત વ્યોમ દ્વિપ ભુવન વર્ષે આ માસે કનપક્ષે ત્રદશી દિને ગ. ગજવિજયેન લિપિકૃત, ૫.સં. ૨૧-૧૫, રાજકોટ મોટા સંઘને ભંડાર. (૧૧) સં.૧૭૬૫ માર્ગ સર્ષ વદિ ૫ બુધી લો વિવિમલેન અમૃતપૂર મધ્યે વાસપૂજય પ્રસાદાત્.પ.સં. ૩૦-૧૫, ખેડા
ભે. દા ૬ નં.૩૦. (૧૨) પૂજ્ય વસંધજી શિ૦ ઋષિ રામજી લિ૦ આત્માથે રાઉલ બંદરે સં.૧૭૬૮ મહા સુદ ચોથિ બુદ્ધ. પ.સં. ૨૧૨૦, ખેડા ભં. ૩. (૧૩) સં.૧૬ ૦૦ આ સુદિ ૩ બૂધ સહી ગ્રામે મુનિ લાલજી પડનાર્થ. પસં. ૧૮-૧૫, મ. જે. વિ. નં.૪૧૧. (૧૪) ઉ૦ ઇંદ્રચંદ શિ૦ ઉદયચંદ લિ. ૫.સં. ૨૬, મહિમ. પ. ૩૬.(૧૫) ૫.સં. ૨૫-૧૩, વડા ચૌટા ઉ૦ પ. ૧૮. (૧૬) ૫.સં.૭૧–૧૧, હા.ભં. દા.૪૯ નં.૧૯. (૧૭) પ.સં. ૨૬-૧૬, પ્ર.કા.ભં. નં. ૧૫૦. (૧૮) જૂની પ્રત, પ.સં. ૨૩-૧૩, ડે.ભં. દા.૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org