________________
સિંહ કુલ
[૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૧ દા.૭૯ નં.૮. (૧૩) ભાં. ઈ. સન ૧૮૮૭–૯૧ નં.૧૮૯૫. (૧૪) ૫.સં. ૭૫૧૫, જિ. વિ. (પુરાતત્વમંદિર) (૧૫) સં.૧૫૮૫ માગશિર વદિ ૧૦ રવી પં. વિવેકધીરગણિના લિ. દીસાવાલ જ્ઞાતીય સા. કૃષ્ણ પઠનાર્થ. ૫.સં. ૧૨–૧૩, ડા. પાલણપુર દા.૩૬. (૧૬) ખંભ.૧. (૧૭) પા.ભ.૩. (૧૮) માણેક ભં. [આલિસ્ટઑઈ ભા.ર (વેગસુંદરને નામે), કૅટલેગગુરા, જૈહાપ્રેસ્ટ, મુપુગૃહસૂચી, લી હસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૪૦, ૩૮૫, ૫૦૯, પ૬૪, ૫૭૧).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૬-૬૭, ભા.૩ પૃ. ૫૦૨-૦૩. પહેલાં સર્વાગસુંદર નામ આપી પછીથી ઉપર મુજબ સુધાયું છે.] ૧૬૧. સિંહકુલ (બિવંદણિકગછ દેવગુપ્તસૂરિશિ) (૨૮૫) મુનિ પતિ રાજર્ષિ ચરિત્ર ૨.સં.૧૫૫૦(૮૫) વૈશાખ વદ ૭ રવિ
દુહા, વસ્તુ અને ચોપાઈમાં આખી કૃતિ છે. આદિ
ધુરિ વસ્તુ. ગોયમ ગણહર ગાયમ ગણહર પાય પણમૂવિ, નામિઈ નવનિધિ સંપજઈ, સવેલ સિદ્ધિ સેવકલ આપઈ, એકમના જે ઉલગઈ ધરઈ ધ્યાન તિહિં લબધિ આપઈ, બે કર જોડી વિનવઉં, દિ8 મઝ વાણિ વિશેષ,
બોલિસ રાઉ મણિપતિ ચરી, કથાબંધ સુવિશેષ. અંત – થયું વૈરાગ્ય સેઠિનિ ઘણું, કરિયું કાજ કવિ આપણું,
ઘણે મહા૨છવ બેટિ કીધ, ઋષિ મુનિ પતિ કાંન્ત દીક્ષા લીધ. ૬૦૦ બેહું મુનિવર તેહનું ધ્યાન, પાલિ પંચ મહાવ્રતભાર, યાનિ મીન્ય ત૫ સોસી દેહ દેવલોકિ દેવ થયા બેહ. ૬૦૧ તેહનું ધ્યાન હઈયા માંહિ આણિ, બેહું એકાવતારી જાણિ, મુક્તિપંથ તે જાસિ વહી, શુણુ કથા સંક્ષેપિ કહી. ૬૦૨ સંવત પનર પચાસે જાણિ, વદિ વૈશાષ માસ મનિ આણિ,
દિનિ સપ્તમી રચિઉ રવિવાર, ભણિ ગણિ તિહ હર્ષ અપાર. ૬૦૩ (પા) સંવત ચઉદ પચ્ચાસીઈ જાણું વિશાખ વદિ માસ મનિ આણિ,
દિન સપ્તમી રચ્યઉ રવિવાર ભણતાં ગુણતાં હરષ અપાર. ૨૧ એ ઋષિ મુનિ ૫તિને ચરિત્ર સાંભળતાં હુઈ દેહ પવિત્ર ઋદ્ધિ વૃદ્ધિ અતિ મંગલચાર ભણુઈ ગુણઈ તિહિ જયજયકાર. ૨૨ (છેવટે ઉમેરો. હા.ભં.ની પ્રતમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org