SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [૧૯]. સવેગસુંદર તાસ પાટ દીપઈ ગુણ ભૂરિ, ગપતિ શ્રી જિનસુંદરસૂરિ, તપિજપિ નિરમલ ગણધરૂ એ, ૨૩૩ તાસ પાટિ પહુવિ ગુરૂ ગુણનિધિ, જેહનઈ નામિઈ લહઈ સવિ સિધિ, શ્રી જિનચણુસુરિંદ વરો. વિજયરાજ તેહનઈ જે સહઈ, નિરૂપમ જગહ તણું મન મોહ ઉવઝાય શ્રી જયસુંદરુ એ. ૨૩૪ તાસ સીસ ગુરૂ લહીય પસાય, શ્રી સંવેગસુંદર ઉવઝાય, રચિઉ રાસ એ રૂઅડો એ.. પનરસઈ અડતાલ સંવત્સરિ, માસિર સુદિ દસમી ગુરૂ માનુષ્યપુરિ, નિતુનિતુ મંગલ જયકરૂ એ. ૨૩૫ એકમનાં જે હિઈ ધરેસઈ, ભવનાં સઈનાં પાતિગ દેસઈ, હસઈ સુખ તહ અતિ ધણું એ. ૨૩૬ કવિઅણુ કહઈ માં જાણ અજાણિઈ, રચિઉ રાસ એ બુદ્ધિ પ્રમાણિઈ, નંદુ જ દૂ મેરૂ ગિરિ એ. એ હિતસિષ્યા નિતુ હઈઈ ધરસ્વઈ, દુખસાગર તે નિશ્ચઈ તર સ્થઈ, શિવસુખ અવિચલ પમસ્યઈ. ૨૩૭ (૧) સં.૧૫૭૭ જેઠ શુ. ૧૫ ભૌમે. પ.સં.૭, જય. પો. ૬૯. (૨) સં.૧૬૦૦ ફા. પૂર્ણિમા તિથી રવિવારે લિ. પ.સં. ૧૬-૧૧, જે.એ.સે. બી.ડી.૨૯૯ નં.૧૮૯૨. (૩) તપાગચ્છાધિરાજ હંસસમિસુરિ ગુરૂભ્યો. નમઃ સં.૧૬૪ પ..૧૧ શુક્ર લિષિત શ્રીમાલ જ્ઞાતી શૃંગારહાર સંધવી થાવર પુત્રરત્ન સંઘવી હસરાજ પઠનાથ. પ.ક્ર. ૧થી ૧૨૮ પં. ૧૭, ચેપડે, પ્ર.કા.ભં. (૪) સં.૧૬૫૪ આ. સુ. ૧, ૫.સં. ૭, જિ.ચા. પિ. ૮૩ નં. ૨૨૧૭. (૫) સં.૧૭૨૪ વીસા વર્ષે કા. વ. ૧૪ સોમે દેવકા પાટણ ગ્રામે રિષ કરમસી લિ. પ.સં. ૧૦-૧૫, મ. જે. વિ. નં. ૦૫. (૬) સં. ૧૭૮૨ ૦ ૦ ૫ બુધે અણહિલ્લ પત્તને ઢંઢેરપાટકે પૂર્ણિમાપક્ષે પ્રધાન સા ખાયાં ભ૦ ભાવપ્રભસૂરિશિ૦ પ્રેમરતન લિ. તેજ રત્ન પઠનકૃત. પ.સં. ૧૭, એક ચોપડામાં, જશ. સં.(૭) પસં. ૧૦-૧૩, સીમંધર. દા.૨૨ ને. ૨૫. (૮) ૫.સં. ૧૩–૧૧, હા ભં. દા.૮૦ નં.૪ર. (૯) પ.સં. ૩, સેં. લા. નં. ૪૭૨૫. (૧૦) ૫.સં. ૧૨-૧૪, ચં.૩૫૦, લીં ભં. દા.૨૫. (૧૧) ૫.સં. ૧૦-૧૪, ગાથા ૩૫૦, લી.ભ. દા.૨૫. (૧૨) ૫.સં. ૨૬-૧૩, હા.ભં. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy