________________
સાળમી સદી
[૧૯૧]
ખેમાજ
૮૧
પનરહસઈ ઈતાલા વિષે, ખેમરાજગણ મન ઉતષિ, પાસ પસાઇ પુરી આદરી, શ્રુતથી શ્રાવકવિધિ ઊંચરી, (૧) જૂની પ્રત, પ.સ. ૫-૧૮, પ્રથમ પત્ર નથી, સાથે નન્નસૂરિ કૃત વિચારચેસડી છે, વિ.ને,ભ. નં.૪૬૩૦. (૨) પ.સ. ૫, કૃપા. પા. ૪૪ નં.૭૭૫ (૩) ૫.સ. ૪, પ્રતિ ૧૭મી સદીની, ભુવન॰ પેા.૧૨, (૨૮૧) ચારિત્ર મનાથમાલા ગા.૫૩
-
આદિ શ્રી આદીસર પય નમી, પરિમલ ગુણિદ્ધિ વિશાલ, ચરણુ મનોરથ ફૂલડા, ગુંથિસુ માલ વિશાલ, અત ચરણુ મનેરથ માલિકા, શ્રાવક મુનિ સુવિચાર, કહિ રાખઈ આપણુઇ, તે પામ‰ ભવપાર. નિજ મતિ ભાવઇ ભાવના, અવસર કરઇ જિ સાર, શ્રી ખેસરાજ મુનિવર ભણુઇ, તે સુખ લહેઈ અપાર. (૧) પ.સ. ૩–૧૩, હા.ભ’. દા.૮૩ ન.૧૨૯, (૨૮૨) ઇખુકારી રાજા ચાપાઇ [અથવા ચરિત્રપ્રમધ અથવા સધિ] આદિ - પણમિય વદ્ધમાણુ જિણ સાંમિય, જો સેવઈ જણ પૂરઇ કામીય, ઈષુકારિ અજઝયણુ વિચારા, ચઉદસમઉ: પણિસુ ઉદારા, ૧ અંત – ઉત્તરાધ્યયનથી ઊધરયા એ, સંબંધ ઇષુકારીય ગુણુભારિએ, શ્રી ખેમરાજ મુનિવર કહૈ એ, સદા પઢઇ તે સુભ ફલ લહે
એ. ૫૧
Jain Education International
૧.
For Private & Personal Use Only
પર
(૧) એક મધ્યમ કદના ચાપડે, પ.ક્ર.૧૪રથી ૧૪૭, વિધ.ભ. (૨) અમરસર નગરે પં. દયાશેખર મુનિ લિ. ૫.સ.૩, ગા.૬૫, અભય. પે.૪ ન.૨૫૦. [રાડુસૂચી ભા.૧, હેઝૈજ્ઞાયિ ભા.૧ (પૃ.૩૯૭).] (૨૩) + મંડપાચલ (માંડવગઢ) ચૈત્યપરિપાટી (એ.) ૨૩ કડી આદિ- પાસ જિજ્ઞેસર પય નમિય, કાર્મિય ફલ દાતરા, કાગબંધિ કું સૌથુણિસ, જિષ્ણુવર બિંબ અપાર. અંત – ઇણિ પર ચૈત્ય પ્રવાડી રચી માંડવગઢિ હરિસિંહી, સંચીય સુકૃત ભંડાર સુગુરૂ સાધજગણિ સીસિદ્ધિ. ફાગબંધિ જે પુન્યવંત નારી નર ગાવઈ, ખેમરાજગણિ ભણુઇ તેઇ યાત્રાફલ પાવઇ. (૧) પ.સં.૩, પ્ર.કા.ભ પ્રકાશિત ઃ ૧. જૈનયુગ પુ.૪ પૃ.૩૩૨થી ૩૩૩,
૫૩
www.jainelibrary.org