SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ -પ્રેમરાજ [૧૯૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ ગીત, પુણ્ય કરણીય સ્થાપના ગીત, ગૌતમસ્વામી ગીત વગેરે ગીતા, ઉત્તર ષટત્રિશદયન વાચ્ય ભાસ (૧૪), નમસ્કાર વગેરે, (૧) સે'.લા, (૫. લાલચંદું.) (૨૭) + ઉપદેશમાલા ખાલા, ૨.સ’.૧૫૪૩ ખભાતમાં આદિ–શ્રી નન્નસૂરિ સદ્ગુરૂભ્યે નમઃ સિદ્ધેભ્યઃ સ્વગુરૂભ્યશ્ર નમસ્કૃત્ય લિખાગૃહ, શ્રી ઉપદેશમાલાથ" બાલાનામવમેધક ગ્રંથને પ્રારભિ નમસ્કાર કરŪ છઈ, જિનવરે તીથ કર નમસ્કરી ને હઉ ગુરૂ ને ઉપદેશ' ઇ ઉપદેશ તણિ શ્રેણિ કહિસું. જિનવરેદ્ર કિસિયા ઈં. ઈંદ્ર અનઇ નરેદ્ર રાખને પૂજિત છÛ, વલિ કિસિયા છેં. ત્રિભુવનના ગુરૂ છેં. ૧ અંત – જે મŪ અણુતઈ તઈ, અક્ષર માત્રા" ઉ૩. કહિ હુઈ, વીતરાગના મુહુ થી નીકલી વાણી, શ્રુતદેવતા તે માહર` સદ્ન ખમઉ. ૫૪૪ ઇતિશ્રી ઉપદેશમાલાપ્રકરણ. અક્ષરા બાલાવબાધઃ સંપૂર્ણ: છે. શ્રી કાર ઢગણાધિપસૂરિશ્રી સાવદેવગુરૂ શિષ્યઃ, સ્ત‘ભનકપુરે ત્રિચતુસ્તિથિ ૧૫૪૩ વષે` નન્નસૂરિ ગુરૂ: ૧ ઉપદેશમાલિકાયાથકાર બાલાવબેાધમાલેાકય, વૃત્તિ પૂર્ણિકૃતાં તથાપિ શાધ્યાય મતિનિપુર્ણઃ ૨. યુગ્મ. (૧) સસૂત્ર ગ્રંથામ, ૧૯૮૧. સંવત ૧૫૪૩ વર્ષ આસે વિદ ૧૦ રવૌ, શ્રી કાર ટગણે શ્રી નન્નસૂરિશિષ્ય ગણ ગુણવર્તન લિખિત.... સાહ રૂપચંદ ભાર્યાં સુશ્રાવિકા મણુકાઈ પડનાય. ૭. શ્રી. પ.સ. ૫૬, બ્રિટિશ મ્યુઝિયમ એ. આર. ૨૧૧૪ બી. પ્રકાશિત ઃ ૧. A study of the Gujarati Language in the 16th century (V.S.) by Dr. T.N, Dave. (પ્રકાશક રા.એ.સા. લંડન સને ૧૯૩૫) [ પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૬-૯૮, ભા.૩ પૃ.૫૨૪-૨૫ તથા ૧૫૮૬-૮૭.] ૧૫૯. ખેમરાજ [ખ.] (સામધ્વજશિ.) (૨૮૦) શ્રાવકચાર ચાપાઈ ૨.સ.૧૫૪૬ અંત – જોઇ આગમ અથવિચાર, એ બાલ્યઉ શ્રાવકઆચાર, શ્રી જિનધમ્મ કરઈ જે સાર, ક્ષેમકુશલ તે લહુઇ અપાર. ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy