________________
સોળમી સદી [૧૮].
નન્નસૂરિ (૧) પ.સં ૨-૧૧, જૂની પ્રત, હા.ભં. દા.૮૨ નં.૭૦. (૨) પ.સં. ૨-૧૧, વિજાપુર જ્ઞાનમંદિર નં. ૬૩૮. (૩) વિવેકવિજય ભં. ઉદયપુર.. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૪). (૨૭૭) પંચતીર્થ સ્તવન આદિ- (૧) શ્રી સેજ રળી આમણું, તીરથ દેરૂં એ રાઉ,–આદિનાથ
સ્તવને. (૨) દહઉદ્રાપુરિ દીપઇ, જતાં નયણુ ન છીપઈ– શાંતિસ્તવન. (૩) ઉજલગિરિ હમો જઈશું એ, એણિ તીરથિ નિમ્મલિ થાઈશું
એ, –નેમિસ્તવન. (૪) સકલ મૂરતિ ત્રેવીસમું સામિ, ખંભાયત પુર મંડણ એ–
પાર્શ્વ સ્તવન. (૫) સાચુરિ પુરિ વીર જ વરગુણનું ભંડાર, મૂરખ હું કિય
પામું પાર.—મહાવીર સ્તવને. અત –
કલશ, પંચઈ તિરથ પંચ જિણેસરૂ, પંચમી ગતિ પુણતા સુંદરૂ, નાનસૂરિ ઇમ ઇદે નવનવે, વીનવ્યા સુખદાયક તે સવે.
–ઇતિ શ્રી પંચતીર્થ સ્તવન. (૨૭૮ ક) અભક્ષ અનંતકાય છે, આદિ– દેવગુરૂ કેરૂં લીજૈ નામ અંત – નન્નસૂરી વિનતિ ઇમ ભણે, કમ ધર્મથી સઘળા હરે,
સુધે ભાવ ભણસે જેહ, મુગતિ તણું ફલ લેયે તેહ. (૧) ૫.સં.૨-૧૦, આ.ક.મં. (૨૭૮ ખ) + અબુદ ચિત્ય પ્રવાડી કડી ૬ ૨.સં.૧૫૫૪ આદિ- શ્રીય અરબુદ ગિરિવર જોઈપણ બાર,
- જિહાં બારઈ પાઈ બારઈ ગામ ઉદાર. અંત - ઈણિ પરિ અરબુદ ચિત્ર પ્રવાડિ જિ, કીજઈ આણંદપૂરિ,
પર ચઉપનઈ ભણઈ મનરગિઈ, કરંટગરિજી ના સૂરિ. ૬
પ્રકાશિત : ૧. જૈનયુગ, પુ.૫ ૫.૪૪૪. (૨૭૮ ગ) અન્ય કૃતિઓઃ સં.૧૫૪૩ શાંતિનાથ સ્તવ, ૧૫૫૪ અબ્દ. ચૈત્યપ્રવાડિ, સં.૧૫૫૯ મિછાદુક્કડ સઝાય, સં.૧૫૬૦ મહાવીર સત્તાવીશ. ભવ સ્તવન, જીરાઉલા પાર્શ્વછંદ, પ્રભાતી ગીત, ૨૪ જિનગીત, જીવદયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org