________________
લાવણ્યસમય
[૧૮] જૈન ગૂર્જર કવિઓ: પાછિલઈ ભવિ પાછિલઈ ભવિ ઈણિ વછરાજિ જીવદયા પાલી ખરી તિણિ પ્રભાવઈ બિહું દેસ પામીય આપદ સવિ સંપદ હુઈ અનઈ વલી બહુ સુખ પામીય મુનિ લાવણ્યસમઈ ભણઈ ભવીયણ લોક સÉઅ.
જીવદયા પાલઉ કરી, જિમ પામઉ સુખ બદ્દઅ. (૧) લિ. સંવત ૧૬૫૭ પિોસ શુદિ ૮ શકે. ઋષિ વૈરસાલેન. ગ્રંથાગ્ર. ૪૫૦, ૫.સં. ૨૧-૧૧, લી.ભં.
આ રાસ “આનંદ કાવ્ય મહેદધિ” મૌક્તિક ૩જામાં પ્રકટ થયે છે તેમાં ઉપરને અંતને વસ્તુ છંદ નથી. તેમાંથી પ્રશસ્તિની ઢાલ છેલ્લી. છે તે અત્રે ઉતારીએ છીએ :
તપગચ્છનાયક સહિ ગુરૂ એ, માહંતડે લક્ષમીસાગરસૂરિ, શ્રીમુખ સરસતિ વાસિ વસે એ, મોલ્ડંતડે લક્ષ્મીસાગરસૂરિ
નામિર્ચે સંપદ ભૂરિ-૧ અતિ ગિરૂઆ પંડિત પ્રવર, માત્ર સમયરયણ મુણિસાર સુરિ એ. મુખ સરસતિ વાસિ વસે એક માત્ર ગુણમણિ તણો ભંડાર. ૨ શિષ્ય તાસ પયતલિ નમી એ, મા. નયર તપુરિ માહિ, સંભવનાથ પસાઉલે એ, માત્ર રાસ રચિઓ ઉછાહિં. ૩ પહેલો અક્ષર લાભને એક માત્ર બીજે ભવને જાણી, ત્રીજે પુણ્યવંત બીજલું એ, માત્ર આગલિ સમય ઠઈ. ૪ એ કવિ સવિહું નમી કરી એ, માત્ર ઈમ કહે છે કર જોર્ડિ, અધિક ઓછું બેલતાં એક માત્ર કુણે મ દેજે ખોડિ. ૫.
જ્યાં ગય|ગણિ દિણયરૂ એ, માજયાં શશિકળા નિવાસ, મેરૂ મહીધર સાયરૂ એ, મા. ત્યાં લગે પ્રતાપ એ રાસ. ૬ એહ રાસ વછરાજને એક માત્ર ભાવ સહિત નર-નારિ,
ભણે ગુણે જે સાંભળે એ, માત્ર નવનિધિ તિહિં ધરબારિ. ૭ (૨) સં.૧૬૧૯ શ્રા. શુદિ ૧૧ રવ તપાગચ્છનાયક હસભુવનસૂરિશિ૦ ૫. સારંગગણિ લ૦ નિશા પાટક. ૫.સં.૧૭–૧૫, ખેડા ભં. દા.૬ નં.૨૨. (૩) સં.૧૬૫ ભા. ૮ ભોમે ઋષિ ગુણરતન લિ. નવાનગર મથે. પ.સં. ૧૨-૧૭, રો.એ.સે. બી.ડી.૨૯૯ નં.૧૯૧૩. (૪) પૂજ્યારાધ્ય પં. વિદ્યાસુંદરમણિસિષ્ય પં. રાજસુંદરગણિ લિ. વિદિરાલયે (ખેરાલુ). પ.સં.૧૩૧૭, હા.ભં. દા.૮૨ નં. ૮૭. (૫) શ્રી વિજયસેનસૂરિશિષ્ય પં. કનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org