SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૧૧] ૧૭૩ ધનાથ સાઉલઈ, ખાલિઉં સુલલિત વાણુિ. ગચ્છ ચઉરાસી ગણુધરા, સાધુ સકલ પરિવાર, ત્રિંણ પવતિણ જે મહાસતી, સંધ સદા જયકાર. એહુ ષિમરસિ ફિન્ડરસિ, અલિભદ્ર જસસર્વર, તિમ્નિ કાલ પશુમતડાં, દુરિએ પણાસŪ દૂર. જિનશાસનિ ઉદ્યોતકર, એ રષિ અવિચલ નામ, મુનિ લાવણ્યસમય ભણુ, નિતુ પ્રહિં કરૂં પ્રણામ. (૧) ઇતિ શ્રી પૉંડિત લાવણ્યસમય કૃતે મેહા બલિભદ્ર શ્રી યશાભદ્ર ચિરત્રુતૃતીયઃ ખંડ, સ‘પૂર્ણઃ સં.૧૯૧૧ વર્ષ મા માસે કૃષ્ણપક્ષે ચતુથી રવૌવાસરે પં. સહજતિલકગણિશિષ્ય ૫૦ ઈંદ્રસહેજગણિ લિષિત. પરોપકારાય. શુભ ભવતુ. કલ્યાણુમસ્તુ, ચિર. યાત્. (ઐ. રા. સ.) (૨) ઇતિશ્રી પ`ડિત લાવણ્યસમય કૃતે બાષા અલિભદ્ર શ્રી જસેાભદ્ર ચરિત્રે તૃતીય ખ`ડ સંપૂર્ણ, સં.૧૭૧૯ પાસ શુદિ ૧૨ વટપદ્ર નગરે મહા૦ અમૃતવિજયગણિશિ॰ ૫. મુક્તિવિજયેન લિ॰ પ.સં. ૧૯-૧૫, સાણંદ ભ'.(જિ.વિ.) (૩) સ॰૧૮૧૯ આધુનિ સુર્દિ ૭ શુક્રે લ॰ મુનિ રાજેન્દ્રસાગરણ સ્થંભતીર્થ શ્રી અમિઝરા પા` પ્રસાદાત્. પ.સં.૧૭, પ્ર.કા. ભ, નં.૮૮૫, (૪) સ૦૧૬૪૦ શ્લેષ્મ શુદિ ૧૪ યુધે અરહાનપુર મધ્યે લ॰ ઋષિ સૌભાગ્યચંદ્ર. ૫.સ. ૧૭–૧૬, મુક્તિ ન.૨૩૭૩. (૫) એ ત્રણે રાસ સર્વ ગાથા ૫૧૨, સ.૧૭૯૯ ફા.૧.૫, ૫.સ.૨૦-૧૩, હા૦ભ. દા.૮૩ ન.૨૧૧. પ્રકાશિતઃ ૧, ઐતિાસિક રાસસંગ્રહ ભા.ર. છ ખંડના રસિક રાસ છે, આદિ અંત – – (૨૬૪) + દેવરાજ વચ્છરાજ ચાપાઈ અથવા વચ્છરાજ દેવરાજ રાસ સં.૧૫૭૫ પહેલાં કતપુરમાં લાવણ્યસમય Jam Education International ૧૭૦ For Private & Personal Use Only ૧૭૧ ૧૭૨ વસ્તુ સકલ જિતવર સકલ જિનવર પાય પણમેવી, તઉ પણમેવિ ચકકેસરી એક ચિતિ હુ ભક્તિ કારીઅ; નિય ગુરૂ તણુઈ સુપસાઉલઈ રિદયકમલ નિય મતિ વિમાસીય, સજ્જન સહુ કઉ સંભલઉ હીયડઇ ભાવ ધરીય, મેાલિસુ નવનવ કવિતરસ, સિરિ વચ્છરાજ ચરીઅ. વસ્તુ ૧ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy