________________
લાવણ્યસમય
[૮૦] જૈન ગૂર્જર કવિઓઃ [જૈહાસ્યા , મુપુગૃહસૂચી.] (૨૬૨) + બલિભદ્ર રાસ આદિ
દુહા, પુણ્ય પ્રભાવક જાણુઈ, વિદ્યાબલિ બલિભદ્ર,
તસુ ચરિત્ર વષાણુઇ, જસ ગુરૂ શ્રી જસભદ્ર. અંત - બેહે બલિભદ્ર તણુઉં ચરિત્ર, કહિતાં કાયા પુહવિ પવિત્ર,
સુણ સભા પુરૂષ જે જાણ, શ્રી જસભદ્રસૂરિ તણઉં વષાણ. ૧૨૪ બેહુ પિમરસિ કિ હરસિ, બલિભદ્ર યશોભદ્રસૂરિ. તિનિન કાલ સમરંતડાં, દુરિય પણાસઈ દૂરિ. ૧૨૦ મુનિ લાવણ્યસમય ઈમ ભણઈ, જિદ્દવા હુઈ પવિત્ર, દ્વિતીય ખંડ પૂરૂ કહિઉ, બલિભદ્ર તણુઉં ચરિત્ર. ૧૨૬:
-ઈતિ દ્વિતીય ખંડ. (૨૩) + યશોભદ્રસૂરિ રાસ આદિ – ભાણઈ કરઈ કયવાર જસ, જસભદ્રસૂરિ ચરિત્ર,
ભણતાં ગુણતાં નિસુણતાં, કાયા હુઈ પવિત્ર. સંધ ભણઈ સહિગુરૂ સુણઉ, તે તુહે કહુ એક તિ, શ્રી જસભ4 ચરિત્ર અહ, સુણવા જરીય સુવંતિ. જસ નામઈ જસ વિસ્તરઈ, પ્રણમતા પર ડિ.
મુનિ લાવણ્યસમય ભણઈ, લહઈ સંપતિ કેડિ. અત –
હાલ. દૂહાનું તપગછિ ગુરૂ ગેમ સમા, શ્રી સૌભાગ્યન દિસૂરિ સાર, શ્રી અમરસમુદ્ર ગુરૂ રાઈ આ, શ્રી હંસસંયમ સાર, ૧૬૫ જયવંતા ગુરૂ જાણ, જાસ નમઈ નરરાય, શ્રી સમયરત્ન સહિગુરૂ જયુ, પ્રણમીય તેહના પાય. ૧૬૬ સંવત પર નવ્યાસઈ, માઘ માસિ રવિવારિ. અહિમદાવાદ વિશેષીઈ, પુરૂ બૃહદીન મઝારિ. સંધ સુગુરૂ આદેસડઈ, જિહુવા કરી પવિત્ર, બેહા બલિભદ્ર કિન્ફરસિ, જસભ૮ રચિઉં ચરિત્ર. ૧૬૮ ગુણતાં ઘરિ ગુરૂઅડિ ઘણું, ભણતાં લહીઈ ભાગ, થુણતાં થિર કીરતિ હુઈ, સુણતાં સવિ સંગ. ૧ ૬૯ તૃતીય પંડ જસભદ્ર ગુરૂ, ચડીઉં ચરિત્ર પ્રમાણિ,
G
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org