________________
સેળમી સદી
[૧૮૩]
લાવણ્યસમય વિજય..ગણિ જતવિજયે લિલેખ. ૫.સં.૧૭-૧૫, સંધ ભં. દા.૬૩ નં. ૪૪. (૬) સં.૧૬૧૫ માસિર શુદિ ૬ બુધે ચેલી રંગા લિ તપુર મધ્યે. ૫.સં.૧૮-૧૪, હા.ભ. દા.૮૦ નં.૧૩. (૭) મેઘજી લ૦ પઠનાથ રષિ શ્રી ૫ રામાજી સં.૧૯૯૭ શ્રા.વ.૧૩ મહીયાત્રા (વાત્રા) મયે ૫. સં.૧૫-૧૬, ડે.ભં. દા.૭૦ નં.૭૬, (૮) પા.ભં.૩. (૯) રત્ન.ભં. [મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૯).] (૨૫) + સુમતિ સાધુસૂરિ વિવાહલ (.) આદિ-સરસતિ સામિણિ દિઉ મતિદાન મઝ મનિ અતિ ઉમહિલઉ એ,
સુણિજ ભવિયણ ભાવ ધરેવિ ગાયસુ સુગુરૂ વિવાહલુ એ. ૧ મહિયલિ મોટઉ દેશ વિસેસ મેદપાટ જગિ જાણુઈ એ, વારૂએ વન વનિતા અભિરામ જાઉ૨ નયર વખાણીઈ એ. ૨૨ વાપી ફૂપ સરોવર ચંગ રંગ કરઈ નિતુ જે અંતાં રે,
વાડીઅ વર ઉદ્યાન વિવેક હેલાં જનમન મોહતા એ. ૩ અંત – લમીસાગર સહિગુરૂ એ માવલંતડે, સીસ શિરોમણિ તાસ,
તપગચ્છમંડન સહિગુરૂ એ મા૦, પૂરઉ ભવિયણ આસ. ૭૮ સુજન સહુ સાંભલઉ મા, પણમઉં બે કર જોડિ, સુમતિસાધુસૂરિ સેવતા મા, લહઈ સંપદ કેડિ. ૮૦ પઢસિઈ ગુણસિઈ નિસુણસિઈ મારુ, વિવાહલું એ સાર, કવિ લાવણ્યસમય ભણુઈ એ મારુ, તસુ ધરિ જયજયકાર. ૮૧ નવનવિચ વાણિહિં મતિવિનાણિહિં હિયઈ હરિષ ઘણુઉ ધરી મઈ એકચિત્તિહિ કરીએ ભત્તિહિં અંગિ આલસ પરિહરી, જાં સાત સાયર વર દિવાયર ગણિ હિલિ ચંદલુ,
તાં એ અનોપમ સુગુરૂ સરિસઉ જય જગિ વીવાહલુ. ૮૨ (૧) ઈન્દુશીલગણિના. પ.સં. ૨, ગા.૮૫, અભય. પ.૧૬ નં.૧૬૩૭
પ્રકાશિત : ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૧. (૨૬૬) દઢપ્રહારી સઝાય આદિ- પય પણુમીએ સરસતિ સરસતિ વચન વિલાસ
મુનિવર કેવલપર ગાઇસુ મહિમનિવાસ. અંત – ઇતિ દઢપ્રહાર કેવલધર કેરૂં સુઈ સારચરિત્ર
જિણિ ચ્યારઇ હત્યા ઊતારી, કાયા કરી પવિત્ર, વિબુધ પુરંદર સમયસુંદર તસુ પય પામી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org