SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [૧૯] લાવણ્યસમય નક્ષત્રમાલા રવિઝમાલા સીલ જસ તાં જણાઈ શ્રી સ્થૂલિભદ્ર મુનીંદ્ર રાજા ચિત્તિ ચેષઈ ગાઈઈ લાવણ્યસમય સુરંગિ બેલઈ અંગિ નિરમલ થાઈઈ. ૨૧ (૧) સં. ૧૫૬૦ વ. શુ. ૪ બૃહસ્પતી અચલગચ્છ પં. આણંદથી ગણિ પં. સત્યશ્રી મુનિના સુશ્રાવિકાણું પઠનાર્થ. પ.સ. ૭-૧૧, સે. સુરત પિ. નં. ૧૨૬. (૨) સં.૧૫૭૪, બીજી કૃતિ સાથે, સેં. લા. (૩) સં.૧૭૬૪ ફા. વ. ૮ ગુરૌ નવાનગર મળે લિ. સત્યલાબેન (અંચલગચછીય). ૫.સં. ૪-૧૧. [ભંડારને નિર્દેશ રહી ગયો છે.] (૪) પ.સં. ૭-૧૩, પ્રથમ ત્રણ પત્ર, સંધ ભં. દા.૭૨ નં ૭૭. (૫) ૫.સં. ૪-૧૩, જે. એ. ઈ. ભં. (૬) ૫.સં. ૩, પ્રત ૧૭મી સદીની, રામ ભં, પો. ૮. (૭) સં. ૧૬૭૧ ચે. શુ. ૩ ગુરૂ લિ. પત્તને. પ.સં. ૩, અભય. નં. ૩૨૦૮. (૮) વિ. ધ. . (૯) પ.સં. ૮-૧૪, લી. ભં. જૈિહા સ્ટા, મુગૃહસૂચી, લીંહચી, હજૈજ્ઞા સૂચિ ભા. ૧ (પૃ. ૧૪૪, ૧૫૩, ૨૫૭, ૪૦૬, ૪૨૮).] [પ્રકાશિત ઃ ૧. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક અં. ૧૨-૧૩. ૨. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ.] (૨૫૧) નવપલ્લવ પાર્શ્વનાથ સ્ત. (ઐ) ગા. ૩૫ ૨. સં. ૧૫૫૮ ચૈત્ર વદ આદિ– એ તુ સુપન દેઈએ પારપિનઈ, ચત્ત વદિઈ ચઉસાલ, એ તુ તેરસિ તેર ખંડિસદુ જાણુઈ, પ્રગટિઉ પાસ મયાલ રે. ૧ ગોરી હમે નવપલવિ જસિઉ, એ તુ પાસ તણું ગુણ ગાસિઉંહે ગોરી દ્રપદ * સામીની સીખામણ કીધી, દિન ત્રીજઈ તતકાલ એ તુ આહડનુ તિહાં સંઘ પુહતું, માડિવું અંગ રસાલ રે. ૧૪ એ તુ મજીઠ્ઠિા મુખમંડણ પાસે, પૂરઈ વંછિત આસે, એ તુ વાત અસુભમ દહ દસિ જાવઈ, સંઘલોક સહુ આવઈ. ૧૯ હે. એ તુ મેદપાટનઉ રાજા મોટઉ, વાત સુણી સપરાણી, એ તુ બેલઈ બરબર વઈહ મે ન માભુઈ અસિ કહિ કહાણું. ૨૦ હે. અંત - સંવત પનર અઠાવલિ, ચૈત્રહ વદિ ચુસાલ, મુનિ લાવણ્યસ િનવ૫૯લવ, કીધી જાત્ર રસાલ એ. ૩૫ હે. (૧) સાધવી શ્રી માનલકમી પાઠનાર્થ, પ.સં. ૪-૬, સંધ ભં. દા. -૭૫ નં. ૨૪૦. [મુગૃહસૂચી.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy