________________
લવણયસમય [૧૭] જૈન ગૂર્જર કવિઓ: ૧ (ઉપર) [+] આલોયણ વિનતિ અથવા સીમંધરસ્વામી સ્ત[.
૨.સં. ૧૫૬૨ વામજ નગરમાં આદિ - આજ અનંતા ભવ તણાં રે, કીધાં અતિ ઘણાં રે
મુજ એહ જ ટેવ તું, પાપ આલેઉ આપણાં, સુણિ સમરથ રે, સીમંધર દેવ તુ, ૧.
થોડિ સીમંધર સામીયાં–આંકણી.
કરૂં વિનતી રે કરું કર જોડિ તું, ષોડ નહિ કહત ષડું ભમ્યો ભવ તણી રે કહું કેટલી કેડિતુ. છે. ૨. અંત – સંવત પરબા સિડઇ આદિશ્વર રે અલસર સાષ તુ,
વામિજ માંહિ વીનવ્યો, સીમધર રે દેવદર્શન દાષિ તુ. ૫૪ છે.. અમિઅ ઠર્યો આણંદભર્યો આજ મેં કર્યો રે પતિ સુકત
ભંડાર છે, ભવ ભવ સાગર ઉતર્યો ચીત્ત જ ધર્યો રે જિન મુક્તિદાતાર તો
પપ છે ઈણ પરિ પાપ આલોઈ જેઅ દુભવ્યાં રે જીવ ઘર અનંત તો, આલઇ જિન છોડવિ ઈસું બુઝવી રે જિનરાજ મહંત તુ પદ છો૦ તુમ નામિં હું નિર્મલ થયો મુઝ ભિ ગ રે પાતિક તણું દુર તુ, મુનિ લાવણ્યસમઈ ભણઈ નિત વાંદરૂં રે પ્રભુ આણંદપૂર તુ.
૫૭ છે (૧) પોસં. ૩–૧૧, તાભં. દા.૮૩ નં.૫૩. (૨) પ.સં. ૩-૧૩, હા.ભં. દા.૮૦ નં.૧૩૨. (૩) સં.૧૭૦૮ માહા સુ. ૫ પં. વીરવિજયશિ. ગ. રતનવિજય લક બારેજા વાસ્તવ્ય સા લાલજી પુત્રી પ્રેમબાઈ પઠના થે. પ.સં. ૪–૧૩, ડા. પાલણપુર. દા. ૩૬. (૪) પ.ક્ર. ૧૬૮થી ૧૭૦, ચોપડે, વિ. ધ. ભ. (૫) પ.સં. ૩-૧૨, મારી પાસે. [મુપુગૃહસૂચી, લીહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૨૫૯, ૪૦૦, ૪૦૪, ૫૪૪).]
[પ્રકાશિત ઃ ૧. જૈન સત્યપ્રકાશ, વર્ષ ૩ અંક ૧૧.] (૨૫૩) [+] નેમનાથ હમચડી ગા. ૮૫ ૨.સં.૧૫૬૨(૬૪) આદિ– સરસ વચન દીયે સરસ્વતી રે ગાયહ્યું કેમકુમાર.
સામવરણ સેહામ, તે રાજીમતી ભરતા રે રે હમચડી ૧ અત - હમચી હમચી હમચડી રે હમચી છઈ સુરાણી,
મુનિ લાવણ્યસમય ઈમ બેલઈ, હમચી હરષિઈ વાસી રે હ૦ ૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org