SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યસમય [૧૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ જાં સાત સાયર સસિ દિવાયર મેરગિરિ ગણગણું નવ કુંડ સમુધ અનઈ વસુધા અસુર સુર ભવણગણું, જે રહઈ અવિચલ થિર કુલાચલ પ્રિય નિશ્ચલ જહાં લગઈ, સિરિ નેમિ જિનવર ચરિય ચોખું વિસ્તરું જગિ તાં લગઈ. ૧૧૬ કલશ સમુદ્રવિજય કુલિ કમલ વિમલ જિણ સેહ ચડાવી, કેવલ(લ)છી વછી સત્ત સઈ વરસ લડાવી, અષ્ટ કમ નિર્જર ઘણું ભવ ભાવઠિ ભજિ અવિચલ પદ અવિતરીઉ નેમિ જિણું થયું અગે જિણ અખય સુખ આપ્યું નચિત જસઉ લઈ દેવ ન કઈવર, લાવણ્યસમઈ મુનિવર ભણુઈ જય જગત્રજીવન કલ્યાણકર. (૧) પ.સં. ૧૮, કમલમુનિ અથવા અનંત ભં. નં. ૨. (૨) ૫.સં. ૧૦-૧૩, લે. વ.ભં. દા. ૧૧ નં. ૧૦. (૩) ગ્રં. ૩૦૮૦, વણું પંચ અંચલગચ્છ મતિનિધાનગણિ વિશ્રામ લષીતં. પ.સં. ૧૨-૧૩, ઘોધા ભં. દા. ૧૦ નં. ૩૦. (૪) સં. ૧૬૭૬ બેરણું ગામે. કવિ દલપતરામ સં. ગૂ, વ. સે, અમદાવાદ નં. ૫૫૩–૧૦. (૫) મ, બ. [આલિસ્ટઑઈ ભા. ૨, મુપુન્હસૂચી, લી હસૂચી, જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૧૪૭, ૨૫, ૪૬૮).] [પ્રકાશિત ઃ ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સંપા. શિવલાલ જેસલપુરા (૨૫) [+] સ્થલિભદ્ર એકવીસે ૨.સં. ૧૫૫૩ની દિવાળી આદિ– આવિઉ આવિઉ રે આવિ જલહર ચિહું પશે, હાવિઉ રે માસ આસાઢ સુણઉ સશે નિત સમરૂં રે જેનું નામ સદા મુષે. સોઈ સામી રે સ્થૂલિભદ્ર જે નાવઈ રશે. અત- સંવત પનર ત્રિપનઈ સંવત્સરે દિવસ દીવાલી તણ૩ ધૂલિભદ્ર ગાયુ મય સુણાયું એકવીસુ એ ભણુઉ ઋષિ મુનિવર રે મયણનિ આણુ મનાવી? જેઉ જિનવર રે શાસનિ સેલ ચડાવી જસુ કરતિ રે મહીયલિ ઝાઝી ઝગમગઈ ચઉરાસી રે ચઉવીસી જે જ લગઈ. જાં લગઈ મહીયલિ મેરૂસાગર ઈંદ ચંદ વષાણુઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy