________________
સોળમી સદી
[૧૧૭]
લાવણ્યસમય પચ ઘમઘમ ઘુગ્ધર ઘમકતી, હંસગમણિ ચાલઈ ચમકંતી. * ચાલઈ ચમકંતી, જગિ જયવંતી, વિષ્ણુ પુસ્તક પવર ધરઇ, કરિ કમલ કમંડલ કાજે કુંડલ રવિમંડલ પરિ કંતી કરી; હિયડઈ હિત આણ સુણિ મઝ વાણી, જઈ હુ તુઝ બહુ માન લહું, તુ મન આણું દિઈ, નેમિ જિણ વદિઈ, નવનવ દિઈ છંદ,
" કહું. ૫ અંત – પ્રથમેધિકાર.
એમ મન ઊમાહિ પાઈ સરસતિ સિર નામી, સમયરત્ન ગુરૂરાય પાય પણ તેહના પામી પુહવિ પ્રસિદ્ધ પ્રગટ પ્રથમ અધિકાર સુણવિશ્વ નેમિ સહિતિ પરિવાર નિયરિ આણંદિઉ આવિફ પરિણાવા ઉત્સવ કહું આદિ પૂજઈ મનની રલી,
લાવણ્યસમય તે બુલ્લિસિઈ, જુ હસિઈ અવસર વલિ. અંત – શ્રીમન્સમગુણધામસેમસૌભાગ્યસુંદર
પ્રજ્ઞાવશાલેસસૂરિ સૂરિશ્રી સેમસુંદર, શ્રી સામસુંદર લચસાયર સેમદેવ મુનીશ્વર, શ્રી સમય ગણધાર ગિરૂઆ સુમતિસાધુ ગણેશ્વરા. શ્રી ઇંદ્રાદિસૂરીદ રાજપ્રિયસૂરિ સદાફલા તપગચ્છમંડન સેવે સહિગુરૂ જ જહુ વિચલા. ગુણરાજિયંડિત પ્રવર પંડિત સમયરન મુનીશ્વર, તસુ પાય પામી સીસ નામી, તવું દૂ ને મીસરો મઝ દાન આપે પાપ કાપે ચિતે ચેખે રાખ, તુઝ પાય સેવા નિત કરવા દેવ દરિસણ દાખયે. તિથિ માન આણી તિથિ પમાણે સંવત જાણ સુહં કરે, રસવેદ વામિઈ વરસ નામઈ મહા માસિ મનેહરૂ, શુભ યોગે દસેમિ ભંગિઈ વાર વારૂ દિgયરો નવ છંદ ઈદિહિં કિય પ્રબંધેિ તબિઉ નેમિ જિનેશ્વરે. ૧૪ નવ નિધિ પામી આજ સ્વામી ક૯પવલ્લી કરી ચડી, વરિ વૃદ્ધિ જાગી ભીડિ ભાગી આપદા અલગી પડી. સંતાપ નાઠા રેગ નાઠા હેવ હિઅડઇ તૂઠઉ, જવ જગત્રિ જિનવર સદા સુહકર નેમિ નયણે દિઠઓ. ૧૫
૧૧.
૧૨
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org