________________
લાવણ્યસમય
[૧] જૈન ગૂર્જર કવિઓ: ૧ તપગચ્છનાયક આણંદપૂરિ, વંદુ સિરિ સેમસુંદરસૂરિ, તસુ અનવઈ સેહઈ ગુરૂચંદ, સિરિ લખમીસાગરસૂરીદ. ૧૧૮ અણજાણતા કહિઉ જે અતી, અધિક્ ઓછઉં ખમિઓ વલી, મુનિ લાવણ્યસમાં કહિ એ ઈસ્યઉં, ધન મન જે જિન
ચલણે વસિઉં ૧૧૯ (૧) લખ્યા સં.૧૯૦૭. પ્ર.કા.ભં. (૨) પ.સં. ૬-૧૨, ધો.ભં.. (૩) સંવત ૧૬૨૬ વૈશાખ વદિ ૧૪ આગમીય ધર્મરત્નસૂરિભિઃ ૫.ક્ર. ૯થી ૧૫, દે.લા.પુ.લા. ચોપડે નં.૧૧૨૫. (૪) ૧૨ કડી મુનિ જયવિજય. પઠનાર્થ ગણિ ગુણવિજયેન લિ. પ.સં. ૬-૧૩, માજૈ.વિ. નં.૪૧૯. (૫) ૬૪ કડી સુધીની અપૂર્ણ, પ.સં.૨-૧૯, મુક્તિ. નં.૨૪૫૪. (૬) સં. ૧૬૦૮ ફા.શુ.૧૧ સામે. ૫.સં. ૫-૧૧, તિલક. ભં. (૭) સં.૧૬૫૧ કા.શુ. ૩ રવિવારે. ૫.સં. ૬-૧૩, .શા. દા.૧૩ નં.૩૪. (૮) સં.૧૭૩૧ માગશર શુ. ૧૦ વાર શંકરે લ૦ સાહા લહૂજી સુત સાહા સુરચંદ સાહા વીરા લખાવીનં. ૫.સં. ૯-૧૧, ડે.ભં. દા.૭૦ નં.૧૨૨, (૭) મુનિ સુંદરકુશલેન શ્રી હાલાર દેશે શ્રી વાગુદડ નગરે સં.૧૭૫૬ ક.શુ. ૫ બુધે લિ. પ.સં. પ-૧૨, વડા ચૌટા ઉ૦ નં.૩૭૧. (૧૦) પ.ક્ર. ૬ થી ૬૭, ચોપડે, મુક્તિ .નં.૨૪૭૧.(૧૧) પ.સં.૭-૧૧, હા.ભં. દા.૮૧ નં૨૧.(૧૨) પ.સં.૩– ૧૨, હા.ભ. દા.૮૩ નં.૧૬૦. (૧૩) ૫.સં.૬–૧૪, જૂની પ્રત, સંધ ભં. દા.૭૨ નં.૧૨. (૧૪) ૫.સં.૮-૧૧, હા.ભં. દા.૮૨ નં.૧૨૬. [આલિઆઐઈ ભા.૨, જૈહાપ્રોસ્ટા, મુપુન્હસૂચી, લી'હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦, ૨૪૨, ૨૪૫, ૨૫૭, ૩૯૫, ૪૯૮, ૫૦૪, ૫૦૬).].
પ્રકાશિત : ૧. પ્રકા. ભીમશી માણેક. (૨૪) [+] રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ અથવા છંદ ૨.સં.૧૫૪૬
મહા સુદ ૧૦ રવિ આદિ-ઋત્વા શ્રી શારદાં નેમેભિવિવિધ
પ્રબંધે બંધુર કુ રંગરત્નાકરાભિધં સારદ સાર દયાપર દેવી, તુઝ પચકમલ વિમલ વંદેવિ, માગું સુમતિ સદા તઈ દેવી, દુરમતિ દૂરિ થિકી નિંદેવિ. ૨ હિવ દૂબેલું મેલ્હી માયા, તૂ કવિયણજણ કેરી માયા, બહુ ગુણમણિ તુઝ અંગિ સમાયા અવગુણ અવર અનંત ગમાયા. ૩ તઝ તન સેહઈ ઉજજલ કંતિ, પૂનિમ સસિડર પરિ ઝલકતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org