________________
સેળમી સદી
[૧૫]
લાવણ્યસમય તવ ગાયમ મનિ ચતવઈ, જીવીનું સિઉ સાર, જ કાંઈ આપણુ ચિકી, કીજઇ પર ઉપકાર. ગેયમ હઈયડઈ જાણતુ, આણી પર ઉપકાર
સભા સહુ કે સાંભલઈ, પૂછઈ કિસિ વિચાર. અંત – તપગચ્છનાયક આણંદપૂરિ, વંદુ શ્રી સેમસુદરસૂરિ
તાસ અનવઈ સોહઈ ગુરૂચંદ, સિરિ લમીસાગરસૂરિ. ૧૦૧ સિસ સિરિ સેમદેવસૂરિ સોમ સમાન તેમજયસૂરીસ પ્રધાન તપગચ્છનાયક નયણુણિંદ, ગુરૂ સુમતિસાધુસૂવિંદ ૧૦૨ શ્રી ઈદ્રન દિસૂરિ ગણધાર, કિરિ અભિનવ ગેયમ અવતાર, તપગછિ ઉપઈ અવિચલ ભાણ, શ્રી રાજપ્રિયસૂરિ સુજાણ. ૧૦૩ સમયરતન જયવંત મણુંદ, ઈમ જપાઈ જગિ તેહનઉ સીસ. સુણિયો વરણાવરણ અઢાર, છતિ સારૂ કરો ઉપગાર. ૧૦૪ લહઈ અરથ ગૌતમ ગણધાર, તુહિ આણી પર ઉપગાર. વીર કન્હઈ બહુ પૃછા કીધ, ભવિક પ્રતિ પ્રતિબોધ જ દીધ. ૧૦૫ ઇમ જાણીનઈ કઈ વિચાર, જોઉ એ સંસાર અસાર, પુત્ર કલર પિઢા ઘરબાર, રહિસિ ધન સોવન સિણગાર. ૬ હઈયડઈ અવર મ રે ભરમ, પુણ્ય પાપ સાથિ આવિસિઈ, ઉ. આપણે કાજિ લાગિસિઈ. ૭ કવિ કહિ હું સિઉં બેલું બહું, જાણુ ચતુર છઉ તુહે સદુ, પુણ્યકાજ કરિસ્યઉં એક સસાં, સવિ સુખ લસિક વિસઈ વિસા. ૮ શ્રીમુખી ગૌતમ પૃછા કરઈ, વીર સરિખા સંસય હરઈ, બિહુનિ વાણિ અમૃત સમાન, અમૃતવાણી પહિલઉ અભિધાન. ૯
એ ચઉપઈ રચી ચઉસાલ, કુણ સંવત નઈ કેહુ કાલ, વરિસ માસ કહિટ્રં દિન વાર, જોઈ લેજો જાણ વિચાર, ૧૦ પહિલું તિથિની સંખ્યા આણિ, સંવત જાણિ ઈણિ અહિનાણી આણ વેદ જઉ વાંચઉ વામ, જાણું વર્ષ તણું એ નામ. ૧૧ વાસુપૂજ્ય જિણવર બારમું ચૈત્રથિ કે માસ જિતે નમું, અજૂઆલી ઈગ્યારિસિ સાર, તહીઈ સુરગુરૂ ગિરૂઉ વાર. ૧૨ દૂહા ચઉદ અનઈ ચઉપઈ, ઈક જપમાલી પૂરી દૂઈ, ઉપર અધિકે પાઠ વખાણિ, તે સંખ્યાના મણિયા ભણિ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org