SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યસમય [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ શ્રી સમજયસૂરીંદ સુજાણ, જસુ મહિમા જગિ મેરૂ સમાણ, અહનિસ હરષિ પ્રણમુ પાય, સુમતિસાધુસૂરિ તપગછરાય. ૧૭૭ ગુણમંડિત પંડિત જયવંત, સમયરતન ગિરૂઆ ગુણવંત, તસુ પયકમલિ ભમર જિમ રમું, ઈણિ પરિ ભગતિઈ દિન નીગમૂ. ૧૭૮ જસુ મહિઅલિ રૂઅડઉ જસવાઉ, તે સહિગુરૂનું લહી પસાઉ, એ ચઉપઈ રચી અભિરામ, લુ કટ વદન ચપેટા ના મ. ૧૭૮ સંવછર દહ ૫ચ વિશાલ, ત્રિતાલા વરશે ચઉસલ, કાતી શુદિ આઠમિ શુભ (રવિ) વાર, રચી ચઉધઈ બહુત વિચાર. ૧૮૦ નરનારી એકમ થઈ, ભણુઈ ગુણઈ જે એ ચઉપઈ, મુનિ લાવણ્યસમય ઇમ કહઈ, તે મનવાંછિત લીલા લહઈ. ૧૮૧ –ઇતિશ્રી સિદ્ધાંત ચતુપદી, તું કટ વદન ચપેટાભિધાના. (૧) લિખિતા પરોપકારાય. શુભ ભવતુ લેખક પાઠકઃ શ્રી. આની સાથે આ જ કવિનું રચેલું એક ગીત છે. પ્ર.કા.ભં. (૨) ૫.સં. ૮-૧૩ વિ.ધ.ભં. (૩) સંવત ૧૬૪૬ વર્ષે ચૈત્ર માસે શુકલ પક્ષે ચતુર્દશી બુધે લષિત સ્વપરોપકારાય લિષિતું. પં. કુશલતિલકગણિશિષ્ય કલ્યાણતિલકલિષિત. શ્રી શ્રમણુસંધસ્ય શુભ ભૂયાત . પ.ક્ર.૨૩-૩૧, પં.૧૩, ભાવ.ભં. (૪) સં.૧૬૨૬ આસાઢ સુદિ ૧૩ દિને. ૫.ક્ર. ૧૧૨થી ૧૨૨, દેલા.પુ.લા. ચોપડો નં.૧૧૨૫. (૫) પ.સં.૧૦, જેસલ. ભ. અં. નં. ૪૮૭. (૬) લંપટ વદન ચપેટા હુંડી ચેપ. પ.સં.૮, જય. પિ.૬૯. (૭) ૫.સં. ૭–૧૫,. હા ભં. દા.૮૨ નં.૧૩૬. (૮) સં.૧૬૬૨ ચૈ શુ.૮ મહેક રત્નસાગરશિ. સમસાગર લિ. હરજી જૈજ્ઞા.ભં. જામનગર. હજીજ્ઞાસૂચિ ભા.૧. (પૃ.૨૪૩, ૩૯૬).] પ્રકાશિતઃ ૧. જૈનયુગ પુ.૫ પૃ.૩૪૦થી ૩૪૮. (૨૪૮) + ગૌતમપૃચ્છા પાઈ૨.સં.૧૫૪૫ ચૈત્ર સુદ ૧૧ ગુરુ આદિ– સકલ મનોરથ પૂરવઈ, ચઉવીસમુ જિણુંદ સવનવન્ન સેહઈ સદા, પિખઈ પરમાણંદ. સમોસરણ દેવે મિલી, ચીઉં ઉત્તમ કામિ, પદમાસણ પૂરી કરી, બાંકા ત્રિભુવન સ્વામિ. બઈઠા મુનિવર કે વર કેવલી, ગણધરવર અગ્યાર, સુરનર કિંમર માનવી, બઈડી પરિષદ બાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy