SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપ્રભગણિ આદિ [૧૬॰] જૈન ગૂર્જર કવિઓ: ૧ દર વરતુ ૧ દેવિ સરસતિ દેવિ સરસતિ અતિ વાણિ. આપુ નિ આનંદ કરિ ધરીય ભાવ ભાસુર ચિÍિä. પયપકય પુર્ણમ્ સદા, ભયહરણી ભાલીય ભત્તિહિં, ચારૂદત્ત કમ્મહ ચરી, પણિસુ તુમ્હ પસાય, ભવીયાં ભાવિ સાંભલુ, પરહર પરહુ પમાય. અંત – સુખ સંસારિ ભોગવ્યાં ધણાં, ફૂલ લીધાં મયજનમહ તણાં, અંતકાલ અણુસણુ ઉચ્ચરઇ, દેવલેક સુરવર અવતરઇ. ૨૫૨ નેમિચરિત્ર વસુદેવહ કથા, સુણતાં પાતિક હુઇ વૃથા, તિહાંથી અરથ એહ ઉર્દુરી ચારૂદત્તનું કીધું ચરી. ૨૫૩ જાણુઈ ભણાવઇ ભાસુર ભત્તિ, અથવા જેઉ સુણુઈ નિજ ચિત્તિ, તેડુ ધિર વિધિ હુઇ નિરમલી, ભણુઇ પદમશ્રીય વંછિત ક્લી. ૨૫૪ (૧) સંવત ૧૬૨૬ ચૈત્ર વદિ ૧૪ દિનિ લિ॰ આગમગીય ધર્મરત્નસૂરિભિ ચોપડા, પ.૪.૯૦થી ૧૦૬, દે.લા.પુ.લા. નં.૧૧૨૫. [પ્રથમ આવૃત્તિ ભા ૩ પૃ.૫૩૫.] ૧૫૪, દેવપ્રભગણિ (સામતિલકસૂરિશિષ્ય કે વીરરસ'શિ.) (૨૪૫) [+] કુમારપાલ રાસ લ.સ.૧૫૪૦ પહેલાં અંત – મેરૂ નગ નહુ ચલઇ જાવ, જા' ચંદ દિાયર સેષ નાગરાજ જા ધરઇ, ભૂમિ સાતઇ સાયર. ધર્માં વિસાંજ એહ માહિ, ઝુ અ નિશ્ચલ હાઇ, કુમર રિદહ તણુઉ રાસ, તાં નંદઉ લેાઇ. સૂરી સરિસઉ વીરસિંહ ગુરૂ પાય પસાઈ, બહુ દેવ પહગણિ વરેજી, રચિ ત્તિ રાસેા. ૪૨ (૧) ઇતિશ્રી કુમારપાલ રાસઃ સં.૧૫૪૦ વર્ષે` સા. પુન ભાર્યા જાનુ, સુતા કુરિ પડના ચરણનંદનગણિના લિખિતઃ વીરમ વાકે ગુ.વિ ભ (અન્ય પ્રતમાં) અંત – મેરુ ન ઠામડુ ચલઈ જાવ, જાવ ચંદ દિયાવર, શેષનાગ જા' ધરઇ, ભૂમિ ાં સતઈ સાયર. Jain Education International ધમ્મ વિસઉ જા` જગહ માહિંડ્(દૂ?) ય નિશ્ર્ચલ હાઈ, ૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy