________________
સોળમી સદી
[૧૧]
કુમાર રાયહ તણઉ રાસ, નંદઉ તાં મહીયલિ. સૂરીસર સિરિ સામતિલક ગુરુ પાય પસાઈ, બુહ દેવ૫હગણિ વરેણ, રચિઉ ઈડ રાસો. પઢઈ ગુણઈ જે સુણઈ, રાસ જિયુહરિ ખેલઈ,
સવિહિં દુરિઅહ કરિઆ છેડ, સિવપુર પામે. (૨) સેં.લા. નં.૨૫૯૯. [પ્રકાશિત ઃ ૧. ભારતીય વિદ્યા, અં૨.].
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૧-૬૨, ભા.૩ પૃ.૪૯૭.] ૧૫૫. પેથો (જાંબુગ્રામવાસી શ્રીમાલ જ્ઞાતિને શ્રાવક, ગુરુ
આંચલગચ્છીય જયકેશરસૂરિ). જયકેશરસૂરિ આચાર્ય ૧૯૪૯, ગચ્છનાયકપદ ૧૫૦૧, સ્વ. ૧૫૪૨. (૨૪૬) પાનાથ દશભવ વિવાહલ ગા. ૨૦૬ સં.૧૪૯૪ પછી અને
૧૫૪૨ પહેલાં આદિ
માઈ એ નયર સીહ દૂઆરિ–એ ઢાલ. સરસતિ સામણિ કરૂંઅ પસાઉ, મુઝ મનિ એહ ઊમાહિલ એ, ધવલબંધિઈ બહૂ લાગઉં ઢાઉ, ગાયશું જિગુહ રાઉલુ એ. ૧ મૂલચરિત્ર પ્રભકેરઉં પાસ, ભાવિહિં ભવીય સાંભલુ એ,
સાંભળતાં હુઈ પુણ્યપ્રકાસ, દસ ભવંતર દેવના એ. અંત
ઢાલ, ઊલાલું. જીભ સહિ સમુષિ હેઈ, કેડિ વરસ કવિ જોઈ, તુ લવલેશ ન જાંણઈ, મૂરખ કિશું વખણઈ. મ2િ પેથ ઈમ બેલઈ, અવર ન કઈ તુહ તો લઈ, તૂ માયા તૂ આ તાત, કઠુઆ કિસી પરિ વાત દૂ તુ પૂરિ પ્રવાહિઉ, તું અશરણાગત સાહિઉ. કરિ કરિ દેવ પસાઉ, જગિ જરાઉલિ રાઉ. રાષિ રાષિ કૂંઅ સ્વામી, તૂ તુ પાય શરનમી કીધું કવિતા વિશાલે, રૂઅ અનઈ રસાલે.'
/ પઢત ગણું તાંહાં સિધે, આવઈ અવિચલ રિધિ. ૯ (૧) વિધિપક્ષના સુશ્રાવક નિજપરમભક્ત શ્રી જયકેસરસૂરિના પ્રતિ૧૧
-
જે
ને
જે
?
“ છે
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org