SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સેળમી સદી [૧૫] પાશ્રી પછી થયેલ સુપ્રસિદ્ધ શ્રાવક કવિ ઋષભદાસે પિતાના સં.૧૬ ૭૦માં બનાવેલા કુમારપાળ રાસમાં બીજા કવિઓ સાથે આ ખીમાનું નામ પણ ઉલલેખી પિતાની લઘુતા દર્શાવી છે એ પરથી ભાસે છે : આગિ જે મેટા કવિરાય, તાસ ચરણરજ ઋષભરાય લાવણ્ય લી બે ખીમે ખરો, સકલ કવિની કીતિ કરો. ૫૩ (૨૪૩ ક)+ શત્રુંજય ચૈત્ય પ્રવાડી (પરિપાટી) આદિ ચુપઈ. આરાદૂ સામિણિ સારદા, જિમ મતિ તૂઠી દિઈ મતિ સદા, શ્રી ક્ષેત્રજ તીરથ વંદેવિ, ચૈત્ર પ્રવાડિ રચસિ વિ. ૧ પાલીતાણુઈ પ્રણમું પાસ, જિમ મનિ વંછિત પૂરઈ આસ; લલતાસુર વંદુ જિન વીર, સોઈ સાયર જિમ ગુહિર ગંભીર. ૨ અત- એહ સ્વામી તુમહ ગુણ જેતલા, મઈ કિમ બોલાઈ તેતલા, તૂ ગુણરયણાયર સમ હેઈ, એહ સંક્ષા નવિ સુઈ કોઈ. ૩૧ જે તાહરા ગુણ ગાઈ સાર, તેહ ઘરિ મંગલ જયજયકાર, દૂ તુમ્હ નાંમિઈ નિતુ ભામણુઈ, બે કર જોડી ધીમુ ભણઈ. ૩૨ (૧) વાગે સહજરત્નમણિ પુણ્યાર્થે ન લક્ષત ૧૬૧૯માં, ચોપડે, ૫.ક્ર. ૧૭૧–૧૭૩, વિ.ધ.ભં. પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, પૃ.૧૯૫-૯૭. (૨૪૩ ખ) [+] જયણ ગીત ગા.૭ લ.સં.૧૫૩૫ પહેલાં આદિ– એ શ્રાવકુલિ અવતાર લહીનઈ, સખી જે જીવ વિરાધઈ રે, તેહ મણિ ચિંતામણિ લાધઉં, પણિ ગાંઠિ નવિ બાંધઉં રે. ૧ અત- ષટકસાલ એ પંચઈ જણ, જીવ જતન જે પાલઈ રે, ખીમ કહઈ તે ધન ધન સુકલીણું, મુગતિ ફલ તે લિસિઈ રે. ૭ (૧) સંવત ૧૫૩૫ વર્ષ વૈશાખ શુદિ ૬ દિને ગુરઉદ મહાનગરે અભયપ્રભગણિ લિખિતં. ૫.સં. ૧૧-૧૩, હા.ભ. દા.૮૨ નં.૧૬૯. પ્રકાશિત ઃ ૧. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સંપા. શાર્લોટ ક્રાઉઝે.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૧-૬૨, ભા.૩ પૃ.૪૯૬.] ૧૫૩. પદ્મશ્રી (૨૪) ચારુદત્ત ચરિત્ર લ.સં.૧૬૨૬ પહેલાં ને ૧૫૪૦ આસપાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy