SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ખીમરાજ [૧૫] જૈન ગૂર્જર કવિઓઃ ૧ ભાવઉ કઈ ભાવ સહિત સિઉં કી જઈ, ભામણાં શ્રી જિન ધર્મના લી જ છે. જેઉ ૨૦ ૩ (૧) બને કૃતિઓ ઉપર મુજબની પ્રતમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૪-૯૫.] ૧૪૯ ખીમરાજ (૨૪૦) જીવદયા ગીત ગા. ૫ રાગ ધન્યાસી આદિ- તરણુપgિઈ વનમદિઈ, હા તરીય ચડી વનિ જાઈ, - ત્રસ જીવ વિણાસરી, ઇમ ખટવટ હે નીગમીઈ કાઈ. ૧ અંત - ખટ દરશન મતિ એ છઈ, જેઉ સમૃત વિચાર, ખીમરાજ સાચઉં કહિ, ધરમ ધરિ હો જીવદયા સાર. ૫ (૧) ઉપર મુજબની પ્રત. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૫] ૧૫૦. લક્ષ્મીસાગરસૂરિશિષ્ય (૨૪૧) હીઆલી ગીત ગા. ૬ અંત- સકલ ઉતમ નારિ છઈ બાલકુ આરિ, ધવલ વર્ણ દીસઈ સા નારિ. પૂછઉ તપગચ્છ ગુરૂરાય, અર્થ જાણઈ લમીસાગરસૂરિ રાય. એ હઈઆલી ચંગું, ભણતાં ઊપજઈ રંગ આદર કરી લિ સનઈ ૨ગિ. ૬ (૧) ઉપર મુજબની પ્રત. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૯૬.] ૧૫૧, જિણદાસ (૨૪૨) વૈરાગ્ય ગીત ગા. ૪ રાગ મલ્હાર આદિ- ચતુરગતિ છવ કર્મ ફિરીઉ, ગર્ભદુખ ઘણું, ચેતિ ચેતિ ન સુગુરૂવચનં મેલ્હિ મૂઢપણું, અત – પ્રકૃતિ ચઉત્રીસ ચદહ ફેડિ મુગતિવર, જિણદાસ પ્રભુમતિ ઋષભચરણે અપરપરમપરં. (૧) ઉપર મુજબની પ્રત. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૯૬-૯૭.] ૧૫૨. ખીમ આ સેળમા સૈકામાં પ્રસિદ્ધ કવિઓમાંને એક હશે એમ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy