________________
સેળમી સદી [૧૧૭].
ભા . અંત – દાન શીલ ત૫ ભાવસિઉં, સમકિત સુદ્ધિ કરંતિ,
મોક્ષિ સહાસણ બિસિવા, નિશ્ચઈ તે નર લહતિ. (૨૩૮ ઘ) સમ્યકત્વ ગીત ગા. ૮ હી ડલડાની ઢાલ આદિ શાસન સામિણ સમરી, દિઈ મતિ કરીય પસાઉ,
શ્રીય સમકિત ગુણ ગાઈશું, રે જીવડા ત્રિભુવન કેરઉ રાઉ
રે જીવડા સમકિત રયણ સંસારિ. ૧ અંત - દઢ સમકિત જે પાલશિઈ, પુણ્ય ભદ્ર પરિણામિ, મુગતિરમણિ તે વિલસસિઈ, રે જીવડા જિમ જ ગિ શ્રેણિક
સ્વામિ. ૮ (ર૩૮ ચ) હીઆલી ગીત ગા. ૫ આદિ- સકલ નારિ સુકલીશું સુણઈ, ગુણવંતી વખાણું જગિ જાણું રે,
જે દેખાઈ તનઉ ચિત્ત માહિ, સતી સમણિ જાણું રે. ૧ અંત – સપ્તાંતરિ જલ જલણ ન વાંછઈ, અન વિહૂણ રહઈ રે,
એહ નારિ ગુરૂ આગલિ દીસઈ, કવિજન એ ઈમ કહઈ રે. ૫. (૧) બધાં કાવ્યો ઉપર મુજબની પ્રતમાં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૩-૯૬]. ૧૪૮, ભાવે (ર૩૯ ક) નેમિ ગીત ગા. ૪ રાગ ધન્યાસી આદિ – આપિન માલણિ મરૂઉડઉ સહિઈ, રૂડઉ વલી વલ રે,
દેખઉં ડગર આહીઈડઉ, હીયડ દિઇ મણ હલિ રે. ૧. નેમિકંમર તે ભામણાં, રેવતગિરિ રૂલીઆલઉ રે,
ધર્મમલિ ધુરિ જાણુંઉ, જીવદયા પ્રતિપાલ રે. ૨ આંચલી. અંત – રસિંઈ અંગિઈ દમણ, દમણુઉ સવિ સંતાપ રે. ૩ નેમિ,
મુકુટિ મહિ નઈ કેવડઉ, કેવડ મહિમહિ માઉ રે,
ભાવ સહિત ભાવ ભણઈ, ચઉદ ભવન તિમ રાઉ રે. ૪ને (૨૩૯ ખ) જીવદયા ગીત ગા. ૩ રાગ ધન્યાસી
અણુસરઉ ધર્મ જિહાં દયા દીસઈ, દેખતાં મન માનઈ વસા વસઈ, જે રે મારગ મુગતિનઉ મહીયાં, જીવદઈ પાર ન પામીઈ કહિયાં. કૂડઉ અનઈ કૃતિમ કહિઈ અતિ કાચઉ, વિણ દયાધર્મ કિહિ
સાંભલઉ સાચઉ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org