SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સારવિજય [૫૬] (૧) ઉપર મુજબની પ્રત. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. ઉપર મુજબ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૩] જૈન ગૂર્જર કાવએ : ૧ ૧૪૬, સારવિજય (૨૩૭) નવપલ્લવ પાનાય ગીત ગા. ૮ આદિરાગ ધન્યાસી. મઝ મિન ઊલટ ઊપન્નઉ, પૂર્જિવા જિષ્ણુવ(ર) પાય, મયજનમ ફૂલ લેઇસિ', કરસિઉ નિરમલ કાય. શ્રી આગર નાય કૂપ, નવપલ્લવ પ્રભુ પાસ. શ્રી. અંત – સાવિજય ગુરૂ ઉપદેસ, શ્રી સંધ પૂજઇ પાસ, પાસ સાઇ સધનઇ, દિતિ દિનિ અધિક પ્રતાપ. ૮ શ્રી॰ (૧) ઉપર મુજબની પ્રત. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૩] ૧૪૭. અજ્ઞાત (૨૩૮૭) પાર્શ્વનાથ ગીત ગા. ૯ રાગ ગુડી આદિ– સકલ મૂરિતિ અતિ ભવિયણુ, જિષ્ણુ મણ માહિ, જોતાં લેાયન અમિય ભરાં, હીયર્ડ હીડ આણુઃ હાઇજી ૧ ચાલઉ સાહેલી, વ‘દિવા પાસ જિષ્ણુ દૂ, આગર નાયક વય્િ દાયક, સેવ કરઈ ધરણું દૂજી. ૨ ચાલઉ અંત – પાસ જિજ્ઞેસર, સેવક પૂરઈ આસ, બે કર જોડી હું હિવ માગઉ', દેજો સિવરિ વાસજી. ૯ ચાલ૩૦ (૨૩૮ ખ) રાજલગીત ગા. છ રાગ મારૂણી આદિ - મિઇ મુગધાપણિ અંગિ આઉ, વાલભ વલતઉ ન જાણિક, સહીય સમાણી રંગિભરિ રમતાં, કિપરિ ધરી કુઇ ન આણિઉ. જિવર જાદવા રાય, સુણિ ઇક મેરડા વયણુ. આંચલી. ૧ અંત – વેલાં દિક્ષ ન વીર, સુંદર સામિ સરીર. પ્રીય પહિલી મુગતિ” હુઇ, રાજલ રેવિયગિરિ. ૭ જિવર. (૨૩૮ ગ) સમક્તિ ગીત ગા. ૫ રાગ ગુડી આદિ – સિરિ સિરિ કમલ ન ઊપજઇ, ધર ધર સંપતિ ન હેાઇ, વિને વિન ચંદન ન પામીઇ, જિષ્ણુ જિષ્ણુ પડત ન હોઇ. Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy