________________
અવસાત
સેળમી સદી
[૫૩] આ કવિ ગણાય. (૨૩૦) મંગલકલશ રાસ સં.૧૫૩૨ આસપાસ, લ.સં.૧૫૮૨ પહેલાં
આમાં કંઈક વસ્તુ, મુખ્યતઃ ચેપાઈ છે. હાલ જેઉ જેલ કમકિંઈ કીધું, માહાતંતડઈ, એમ ત્રણચાર ઢાલે, દુહા વગેરે છે.) આદિ –
નમો વીતરાગાય. ગાયમ ગણહર પય નમીએ, સમિણિ સરસત્તિ સરસ વાણિ અવિરલ દીઇ, આરોહિસુ ભક્તિ. પભણિજી મંગલકલસ રાસ, સાંભલઉ રસાલ પુણ્ય પ્રમાણિઈ પામીએ, મંગલ સુવિશાલ. જંબૂદી વહ ભરહખિત્ત, માલવ વર દેસ રૂડઉ નઈ રલીયાંમણ એ, જિહાં પુણ્યનવેસ ઊજેણુ નગરી ભલી એ, જે અણુ નવ બાર
ચઉરાસી ચહટાં તણું એ, જિહાં સે અપાર. અંત – પંચમ હુવઈ પાલતુ એ માહાતંતડે, વહઈ તુ જિણવર આણ,
સીલસના અંગીકરઈ, પામિઉં પંચમ ઠાણુ. વડતપગચ્છ કેરે શૃંગાર, શ્રી જિનરત્નસૂરિ સુગુરૂ ઉદાર. તાસ સીસ એણુ પરિ ભણઈ, મંગલ વાવી ભવીઅણુ જે
સુણઈ. ૨૨૭ ભાવ સહિત ભણુઈ જે સાંભલઈ, અલી અનિધન તેહનાં સવિ ટલ ઈ.
જે કે સાહસીકમાં ભલઈ, તે ધરિ નિશ્ચઈ અફલાં ફલઈ. ૨૨૮ (૧) સં.૧૫૮૨ કા. વદિ ૧૩ શની અહિમદાવાદ નગરે બૃહત્તપા પક્ષે ભ. જયશેખરસૂરિ સંતાને ભ. જિનમાણિજ્યસૂરિશિ. રાજમાણિજ્યગણુનાં એગ્યું નમાણિક્ય મુનિના કૌતુકેન લખિતમે ત. પ.સં. ૧૧૧૩, મુક્તિ. નં. ૨૩૪૦.
[પ્રથમ આવૃતિ ભા.૩ પૃ ૮૯૦-૯૧.]
૨૨૬
૧૪૦. અજ્ઞાત (૨૩) બારવ્રત ચાપાઈ ગા. ૩૩૮ ૨.સં. ૧૫૩૪ આ. શુ. ૧૫
(૧) પીપરવાડા ગામે શા. વસ્તા પઠનાર્થ. પ.સં.૧૨, દાન, પ. ૪૨ નં. ૧૦૯૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૧.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org