________________
પુનદિ
[૧૫] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૧૩૮ પુણ્યનંદિ (ખ૦ જિનસમુદ્રસૂરિ–સાગરચંદસૂરિ–રત્નકીર્તિ
સમયભક્તશિ૦) (૨૯) રૂપકમાલા [અથવા શીલરૂપકમાલા]
આના પર સમયસુંદરે વિકાનેરમાં કા. શુ. ૧૦ સં. ૧૭૬૩ (ગુણ રસ દર્શન સેમ)માં સંસ્કૃતમાં અવચૂરિ (૫.સં. ૯, હે.ભં. નં. ૯૮.) રચી છે.
વળી, રત્નરંગ ઉપાધ્યાયે સં.૧૫૮૨માં બાલાવબોધ લખે છે કે જેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છેઃ
પુણ્યનંછુપાધ્યાયેન શીલરૂપકમાલિકા, વિહિતા ભવ્યજીવાનાં ચિત્ત શુદ્ધવિધાયિની નેત્ર સિદ્ધિ જ્ઞાન ચંદ્ર વર્ષે નભસિ માસિ શ્રી રનરંગોપાધ્યાઃ કૃતાવધિની.
-ઈતિ રૂપમાલા બાલાવબોધઃ લખે સં. ૧૬૧૫ વર્ષે ભાવધર્મગણિએ. સાગર ભં.
જિનસમુદ્રસૂરિને સૂરિપદ ૧૫૩૦માં મળ્યું અને તે સં. ૧૫૫૩માં સ્વર્ગસ્થ થયા તેથી તે બે મધ્યમાં આ કૃતિ રચાઈ છે. - આદિ – આદિ જિસેસર આદિસઉ, સરસતિ દસણ દાખિ,
સીલ તણા ગુણ ગાઈશું, તિયણ સમિણિ સાખિ. ૧ આત્મારામ સીલ ધરે, સીલઈ પરમાણંદ, ઈમ પભણુઈ
પુનદિ. આ. અંત – સબલ શીલ મહિમાં નિલઉં કુશલસૂરિ સિરિસાદ,
શ્રી જિનસમુદ્રસૂરિ સેહવઈ ખરતલ ગુરૂકઉ પાટ. કુસલઉથાપક સુસલસંસ્થાપક સાગરચંદ સૂરિરાય વયણાયરી ૨યણકરતિ ગણિચંદ. શ્રી સમયભક્ત વરવાચકા વીર વિણેયાનંદ રૂપકમલા શીલની પભણઈ શ્રી પુણ્યદિ. (૧) પ.સં. ૨, પ્રત ૧૭મી સદીની, રામ, ભં.પિ. ૮. [ડાપ્રેસ્ટ, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૨, ૪૧૨).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૂ. ૬૧, ભા.૩ પૃ.૪૯૧.] ૧૩૯ જિનરતનસૂરિશિષ્ય (વડતપગચ્છ)
બૃહત્તપાગચ્છના જિનરત્નસૂરિના પ્રતિમાલેખ સં.૧૫૨૭ અને સં. ૧૫૩૨ના (નાહર, ૧, નં. ૫૩૮ અને નં. ૫૫) મળે છે તેથી તે સમયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org