SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સીહા [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૧૪૧. સીધા (રફર ક) + જંબુસ્વામી લિ કડી ૧૮ લ.સં. ૧૫૩૫ પહેલાં આદિ – સમુદ્ર શ્રી પ્રિયપતિ ભણઈ, હંઉં જલ તું રતુસારલિ બિગ કરિ સુગજ કંગુ વણ, ફલિયા મન ઉનલિ ગડમંડકઈ સગધ બિહુ ચૂકિસિ, કામગ સુખ મેલિ નાહ ન - ભૂલી ઈ. ૧ અત – નવાણવઈ કડિ કનક તજી, જબુકુમારૂ આઠ નારિ વીર જિષ્ણુદ મુદ્રા લઈ, વિરતઉ ઈણિ સંસારિ અનુદિનુ ચતુર્વિધ સચલ સંઘ મુનિ, અણદિણુ સહ સ્વામિ ૧૮ (૨૩ર ખ) + રહનેમ વેલિ કડી ૧૬ લ. સં. ૧૫૩૫ પહેલાં આદિ– પ્રિયવંદણ પરબતિ ચડી, વરિસાઈ ગહિર ગંભીર ભીનઉ કંબલ કંચૂઉ, મુખ ગોમટું શરીર દેખી ગજગામિનિ ગયવર ગહિગહિઉ, જિમ કમલિણિ મધુકાર, વેલી પરાલી. ૧ સંધદાસ સહુ ભણઈ, ભવિ ભવિ નમિ પાયલ રહનેમિ રાજલિ ચરિત સુણિ, પાય પણસઈ દુરિ પ્રસન ચતુર્વિધ સંઘ સહેલ મુનિ અનુદિન સહાચા સામિ. વેલિ. ૧૬ (૧) બને-સંવત ૧૫૩૫ વષે વૈશાષ શુદિ ૬ દિને ગુરઉદ મહાનગરે અભયપ્રભગણિ લિખિતં. ૫.સં. ૧૧-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૬૯. પ્રકાશિત : બને – ૧. જૈનયુગ પુ. ૫ પૃ.૪૭૩થી ૪૭૭ – સં.૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો'. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૧-૯૨.]. ૧૪ર. ડુંગર (૨૩૩) + નેમિનાથ ફાગ (બાર માસ) ગા. ૨૬ લ. સં. ૧૫૩૫ પહેલાં આદિ– અરે તોરણિ વાલંભ આવિઉ, યાદવકુલ કેરઉ ચંદ અહે પસૂએ દેખિ રથ વાલિઉ, દિહિ દિસિ દઉ છુંવિદ ૧ અંત – અ રાજિમતિ? સિવું રાઈમઈ, પુહુતી સિદ્ધિશલાય ડુંગર સ્વામી ગાઈતાં, અફલ્યાં ફલઈ તા. (૧) ઉપર મુજબની પ્રત. પ્રકાશિત ઃ ૧. ઉપર મુજબ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૨.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy