________________
સેળ મી સદી [૧૯]
સાનસાગર (૨૧૭ ખ) [+] નવકાર પ્રબંધ અથવા ભાસ] ગા. ૧૨ આદિ- ભવણવઈ સાત કેડિ લખ બહુતરિ, સાસય જિણહર માણું,
તેર નવ્યાસી કેડિ સાઠિ લાખ, બિંબહ એ પરમાણું. ૧ અંત – ઉકાર પ્રબંધ જે પઢઈ સાંભલઈ, તિહ હાઈ પુણ્ય વિસાલ,
મનવાંછિત ફલ તે સવિ પામઈ, બોલાઈ કવિ દેપાલ. ૧૨ [મુથુગૃહસૂચી, હજૈજ્ઞાચિ ૧ (પૃ. ૧૪૪).]
[પ્રકાશિત ઃ ૧. નમસ્કાર સ્વાધ્યાય ભા. ૩.] (૨૧૭ ગ) મનુષ્યભવલાભ ગા. ૯ રાગ સેરઠી આદિ– ધરમ કરેલુ જહી ધન હેસિ, નિતુ કરઈ પાપ,
જેણું સઉ ભુઈ વૈદ્ય વસઈ રે, અનઈ ઊસીસઈ સાપ. ૧ અત – દાન શીલ તપ ભાવના રે, મનશુદ્ધિ પાલેસુ,
દેપાલ ભણઈ હું સવિહુ ભાગા, એક વટાવ કરે. ૮
(૧) છેલી બે કૃતિઓ – સંવત ૧૫૩૫ વષે વૈશાખ શુદિ ૬ દિને ગુરઉદ મહાનગરે અભયપ્રગણિ લિખિતં. પ.સં. ૧૧-૧૩, હા. ભં. દા. ૮૨ નં. ૧૬૯.
[પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૩૭-૪૧, ભા. ૩ પૃ. ૪૪૬–પર, ૪૯૬ તથા ૧૪૮૭-૮૮. “સ્થૂલિભદ્ર ફાગ' દેપાલને નામે મુકાયેલી તે વસ્તુતઃ જિનપદ્મસૂરિની કૃતિ છે. કર્તાનામવાળી પંક્તિને અભાવે જૈન ગૂર્જર કવિઓએ અનુમાનથી દેપાલને નામે મૂકી હશે એમ લાગે છે.] ૧૩૦, જ્ઞાનસાગર (નાયલ-નાગૅદ્રગર છ ગુણસમુદ્રસૂરિ–ગુણદેવ
સૂરિશિ.) (૧૮) સિદ્ધચક રાસ અથવા શ્રીપાલ રાસ સં. ૧૫૩૧ માગશર સુદ
૨ ગુરુઆદિ
દૂહા, કરકમલ જોડેવિ કરિ, સિદ્ધ સયલ પશુમેવિ. શ્રી શ્રીપાલ નરિંદનઉ રાસ બંધ પભણેલ. મહિઅલિ મંત્ર અનેકિ છઈ, પંપલિ મ પડિ ગમાર, ભવસાગર તુ ઊતરવું, જઉ જપઉ શ્રી નવકાર. શ્રી ગુણદેવ પસાઉલઉ, રચિસુ કવિત રસાલ
જ્ઞાન ભણઈ સદ્દ સાંભલઉ, સિદ્ધચક ગુણમાલ. અંત - નાગેઢગછિ ગુરૂ ગાઈએ, માતંતડે શ્રી ગુણસમુદ્રહરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org