________________
સાનસાગર
[૧૦] જૈન ગૂર્જર કવિઓ ૧ જાસ (તાસ) પાટિ સોહામણું એક માત્ર શ્રી આણંદપ્રભુસૂરિ
(પા) વંદીઈ આણંદ પૂરિ.- ૭૩ ભવિયાં ભાવઈ નિતુ નમઈ એ. મારુ શ્રી ગુણદેવસૂરિ રાય. તાસ સીસિ એ રાસ રચિઉ એ, માત્ર જ્ઞાનસાગર ઉવજઝાય.
– ૭૪
સંવત પર એકત્રીસ ઈ. (૫. વીસઈ.) માગસિરિઈ એ માત્ર
ઉજલી બીજ ગુરુવાર, રાસ રમો સિદ્ધચકને એ, મારુ ગાઈ9 શ્રી નવકાર. ૭૫ એકમનાં જે સાંભલઈ એ, માત્ર તેહ ઘરિ મંગલમાલ. રિદ્ધિ અનંતી ભોગવઈ એક માત્ર જિમ નૃપતિ શ્રીપાલ. ૭૬ (૧) સં. ૧૭૧૭ ચૈત્ર શુદિ ૧૦ ખંભાત મણે પોસાલવડી પંન્યાસ ધનવિજય લખિત, ૫.સં. ૧૫-૧૨, લી. ભં. (૨) સં. ૧૭૩૦ કાર્તિક શુ. ૧૨ ભોમ આંગલડ નગરે. પ.સં. ૧૨-૧૩, ધો. ભં. (૩) સં. ૧૭૩૭ માગશિર શુ. ૧૫ ગુરૂ અહમદાબાદ મધે. ૫.સં. ૧૭-૧૧, ધો. ભ. (૪) ઉદયપુર ભં. (૫) શ્રી શેત્રુંજય કરમચનાદિ સુકૃતિકૃત્ય સુકૃતિકારિ મહોપાધ્યાય શ્રી ૧૦ શ્રી ભાનુચંદ્રગણિ ચરણાંબુજ ચંચરીકાયમાન પંડિત શ્રી દેવચંદ્રગણિ સકલ પંડિત શિરોમણિ પંડિત શ્રી ૧૯ શ્રી વિવેકચંદ્રગણિશિષ્ય પંડિત શ્રી ૫ શ્રી તેજચંદ્રગણિ પં. શ્રી ૫ જિનચંદ્રગણિ શિવ ગ. જિવનચંદેણ લિજત સં. ૧૭૫૩ વર્ષ જયેષ્ટ શુદિ ૧૦ દિને ગુરૂવારે લિષિત ૫ત્તનવાસ્તવ્ય સા. વેલા પુત્રી બાઈ ગુલાબબાઈ વાચનાર્થ. ગુ. વિ. ભ. (૬) સં. ૧૫૭૬ કા. શુ. ૧૫ પં. માણિજ્યયારિત્રગણિના લેખિ નંદરબાર નગરે. ૫.સં. ૭, પ્ર. કા. ભં. નં. ૭૬૦. (૭) નાગેંદ્રગછે ભ૦ ગુણરત્નસૂરિ પદે ગુણવર્ધનસૂરિશિષ્ય વા. લકમીચંદ લોકપ્રસિદ્ધ મુનિ લાલા લ. ચેલા નાકરયુતન. સં. ૧૫૯૭ ભા. શુ. ૧૩ રવો અઘહિ મંગલપુરે ઉ સવાલ જ્ઞાતીય શાહ સિણીયા ભાર્યા માંબાઈ પુત્ર કુંપાલ પઠનાર્થ. જૂની પ્રત, પડો, વિ. ને. ભ. નં. ૩૨૬૧. (૮) સં. ૧૬૦૫ આ. વ. ૧ કનકધમ લિ. વિદ્યાધર્મ સહિતન. ૫.સં. ૧૨, અભય. પિ. ૧૨ નં. ૧૨૪. (૯) સં. ૧૬૪૮ માઘ ૨ સોમ પં. સુમતિ સુંદર લિ. સાથી સૌભાગ્યમાલા પઠનાથ. ૫.સં. ૧૩, ભુવન. પિ. ૧૨, (૧૦) સં. ૧૬૬૬ મા. શુ. અ . નં. ૨૨૩૧. (૧૧) સં. ૧૭૦૬ ભા. સુ. ૧૩ રવઉ લ૫ સં. ૧૭ -૧૧, ઈડર ભં.નં. ૧૭૪. (૧૨), પ.સં. ૧૯-૧૨, ઈડર અં. નં ૧૭૫. (૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org