SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ દેપાલ કમવયણુ નરવર રયણુ રૂપિ મયણુ અ. [મુપુગૃહસૂચી.] - (ર૧૫) [+] થાવચ્ચાકુમાર ભાસ [અથવા ગીત] આદિ – નયર દ્વારામતી જાણીઇ, નરવર ગેવિદા, કુમર થાવચ્ચઉ તિહાં વસઇ, જિસિઉ પૂનિમચ અંત – દેઉ ભઈ શ્રી સાધુનાં ગુણુ રંગિઈ ગાઈ, રાતિવિસિ સેવા કરઈ, તે સિવપુર જાઈ —જિગુણી મનિ આસ્યા ધણી. (૧) પ.સ'. ૨-૧૧, વિધ.ભ. [મુગૃહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. સઝાય સંગ્રહ ભા.૧ (ગા).] (૨૧૬) + સ્નાત્ર પૂજા આદિ– (પહેલાં, ત્રણ પ્રાકૃત આર્યા–ગાથા છે, પછી ઢાલ-ચાલ.) પવિત્ર ઉદક લેખ અંગ પખાલી, વિવિધ વસ્ત્ર જાદવ ચિરમાલી, કુસુમાંજલિ મ્હેલા આદિ જિષ્ણુંદા, તારા ચરણકમળ સેવે ચેસડ ઇંદા-કુસુમાં. ૧ સરસ સેવંતરી માલતી માળા, ગુણુ ગાવે ઇમ કવિય દેપાલા. ઋષભ અજીત સંભવ ગુણ ગાઉં, અનંત ચાવીશી જિનની આળગ પાઉ.. અત - [૧૩૯] જૈન ગૂર્જર કવિઓ: ૧ Jain Education International ૧. કુસુમાંજલિ મ્હેલા વીર જિષ્ણુ દા, તારા ચરણુ॰ વસ્તુ. જાઈ જુદ્ધિ નઈ જુઈદ્ધિ કુદ મતદાર, નીલુપ્પલ કમલદલ, સિંદુવાર ચ*પય સમુવલ પસરંતુ પરિમલ મિલિય, ગધશુદ્ધ લુગ્નુત મહુયર, ઈય કુસુમાંજલિ જિન ચક્ષણિ, ચિતિય પાવપણાસ, મુષ્ક્રિય તારાગણુ રિસ (પા.) મુક્રિય તારા અણુસરિસ ભવિયહ પૂરેઉ આસ (૧) સં. ૧૮૯૨ ચૈત્ર શુદિ ૭ લ. ૫. રગવિજયગણિના રાજ નગરમાં. પ.સ. ૫-૧૬, વીરમગામ સંધ ભ. [મુપુગૃહસૂર્યાં, હેજૈન્નાસૂચિ ભા.૧ (પૃ.૪૦૬, ૫૫૯). પ્રકાશિતઃ ૧ વિવિધ પૂજા સંગ્રહ. [તથા અન્ય પૂજાસંગ્રહે.] (૨૧૭ કૅ) હરિયાળી - અંત – એ હરિયાળી જે નર જાણે, મુખ કરી દેપાલ વખાણું. [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૭૮),] For Private & Personal Use Only ૧૮ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy