________________
દેપાલ
સેળ મી સદી
[૧૩૭] પુણ્યોદય ફલ પ્રબંધ–સપ્તમ અધિકાર.
એક સાધમિક વત્સલ કરઈ, તે સ્ત્રી ત્રિ—ઈ પક્ષ ઊધઈ સ્ત્રીય તણાં છઈ એસા ચરિત્ર, પગ મૂલઈ તિહાં ભુંઈ હુઈ પવિત્ર
કવિ દે પાલિ સ્ત્રી વર્ણવી સંખેવિ, તુમ્ન પ્રસન્ન માતા મરૂદેવિ. ૧૧ (૧) સં. ૧૬૭૩ મહિમાવતી મધે ખગછે સાગરચંદ્રસૂરિ શાખાયાં વા૦ સમયકલશગણિશિ. વા. સુખનિધાન લિ. પ.સં. ૪, કાલિદાસ કવિકૃત સંસ્કૃતમાં મંગલાષ્ટક સહિત, અભય. પિ. ૧૧ નં. ૧૦૦૮. (૧૩) પાશ્વનાથ જીરાઉલા રાસ આદિ- પશુમવિ બભસૂયા સરસ, પુમાવઈ સમરવિ નીય ચિત્ત
કક્કસૂરિ ગુરૂ પય નમય, ભસુિ ચરિતુ પ્રભુ કેરૂ પાસે જિમ મનવંછિત પૂજઈ આસ, રાઉલિ વરમંડણ એ
આસસે નરવઈ મહાર, તસુ ગુણ પુહવિ ન લાભઈ પારે. અત –
વાણિ ૭ ઈણ પરી એ યલ સમાધિ, પૂગીય શ્રાવય જન તણી એ દૂરિહિં એ નાઠીય વ્યાધિ, ટૂંકઉ છરાઉલિ ધણીય ધન ધનુ એ તે નરનારિ જે, અવલકઈ મુખકમલે ભવજલ એ પઈલઇ પારિતઈ તૂઠઈ પ્રભ પામીયઈ એ દૂસમ એ સૂસમ કાલુ, પાસ જિણેસરો વિહું શું અણિ મુરખૂ એ કવિ દેપલ, બે કર જોડી વિનવઈ એ જઈ ત્યએ તૂઠઉ સામિ, તુહં માગું એતલુ એ જલ થલિઈ મારગિ ગામી, સાર કરે સેવક તણુંય
ગિહિ એ એહુ જ રસુ, પઢઈ ગણઈ જે સાંભલઈ એ નવનિહી એ તણુઉ નિવાસુ, તીહ ઘર અંગણિ પામીયઈ એ. (૧) પ્ર.કા.ભં. (શ્રી જિનવિજયના સંગ્રહની ઉતારેલી નકલ પરથી.) હેજેસાસચિ ભા.૧ (પૃ.૪૯, પર૩).] (૨૧૪) સ્થૂલિભદ્રની કક્કાવાળી આદિ– એ ભલે ભલેરી અખિરહ બાવન ધરિ એહિ,
આગલિ મીંડઈ દસ ગણુઈ અંકતણી પરિ એહ. ગણ ગરૂઆ દેઈ લીહોડી ગણપસ્તાર વિશાલ, સ્થૂલભદ્ર મુનિવર ચરીય, કહિસઈ કવિ દેપાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org