________________
(બ્રહ્મ)જિનદાસ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧
રાગ મોહ વિહંડણે, ગુણહ તણો ભંડાર, સૂણુઇ જે નરનારી પઢે, ગુણે મને ધરિ બહુ ભાવ,
બ્રહ્મ જિગુદાસ ઇમ ભણે, તેહને સૌખ્ય અપાર. (પા.) સુઈ જેનર અનુદિન ભણિ, હીઈ ધરી બહુ ભાવ,
જિણદાસ બ્રહ્મચારિ ઈમ ભણિ, તેહનિ શિવપુરિ વાસ. ૪૬ (૧) પસં.૨૧, શેઠ માણેકચંદ હીરાચંદને બંગલે ચપાટી દિગં. બર જૈન મંદિર મુંબઈ (ડાં. ત્રિ. પ્રશસ્તિ સંગ્રહ). (૨) સંવત ૧૬૨૮ શ્રા. શુ. ૫. ગુરૌ શ્રી કેદ્ર નગર વાસ્તવ્ય હું બ(ડ) જ્ઞાતીય ફે સધારણ ભાર્યા સિરીદે તપુત્રી સુશ્રાવિકા શીલાલંકારધારિકા શ્રા ૨નાઈ પઠનાર્થ વૃદ્ધ તપગચ્છ પં. ચારિત્રસિંહ શિ૦ પં. વિનય ચારિત્ર મુનિ લખિતં. ૫.સં. ૨૭-૧૨, સીમંધર૦ દા. ૨૨ નં.૬. (૧૩) ખંભં.૧. (૧૯૫) આદિનાથ રાસ આદિ-
* નમો વીતરાગાય. વહુ. આદિ જિસેસર આદિ જિસેસર પાય પ્રણમેસુ, સરસતિ સ્વામિણિ વલિ વિલિ તવઉં, બુદ્ધિ સાર માગું નિરમલ, શ્રી સકલકરતિ પાય પ્રણમીનિ, મુનિ ભુવનકરતિ ગુરૂ વાંદુ
સેજલ, રાસ કરિંતુ રૂવડે, તખ્ત પરસાદિઈ સાર, આદિ જિણુંદ ગુણ વરણવું, ચરિત્ર જેઠું ભવતાર.
ભાસ જ ધરની. ભવિયણુ ભાઈ સુઉ આજ, રાસ કહું મનહર, આદિપુરાણ જઈ કરી, કવિત કરઉં મનોહર. બાલ ગોપાલ જિમ ૫૮ઈ સુઈ જાણે બહુ ભેદ, જિણસાસણ ગુણ નિરમલ મિશ્યામત છે. કઠીણ નારીયલ, દીજે બિલક હાથિ તે સ્વાદ ન જાણે, છેલ્યા કેલા દાખ દીજે તે ગુણ બહુ માને. તીમ એ આદિપુરાણ સાર, દેસભાષ વખાણું, પ્રકટ ગુણ જીમ વિસ્તરે, જિણસાસણ વાંનુ. રતન માણિક હીરા જગા જેતિ પારખિ, અજાણ ન જાણે, તિમ જિણસાસણ ભેદ ગુણ, ભલા કીમ વખાણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org