________________
સેળમી સદી
[૧૨૩] (બ્રહ્મ)જિનદાસ (૧૩) શ્રેણિક રાસ આદિ
વસ્તુ. વીર જિણવર વીર જિણવર નમું તે સાર તીર્થકર ચઉવીસમુ વાંછિત બહુ દાન દાતાર સારદા સમિણિ વલી તવું બુદ્ધિસાર હું વેગિ માગું ગણધર સ્વામી નમકરૂં શ્રી સકલકીરતિ ભવતાર શ્રી ભુવનકરતિ ગુરૂ મનિ ધરૂં કરિશું રાસ હું સાર. ૧
- ભાસ જસોધરની. ભવિણ ભાઈ સુર આજ મનિ નિચે આણી
શ્રેણિક રાજા તણે રાસ હું કહિસું વખાણું. અંત -
વસ્તુ શ્રેણિક રાજા શ્રેણિક રાજા તણે એ રાસ, પઢે ગુણે જે સંભાઁ એકમનાં ધરી ભાવ ઉજજવલ, તેહ ધરિ નવ નિધિ સંપજે સરગ મુગતિ ફલ સંસાર નિરમલ, શ્રી સકલકીરાતિ ગુરૂ પ્રણમીને મુનિ ભુવનકીરતી ભવતાર.
બ્રહ્મા જિણદાસ ભણે નિમલે, સુણતાં પુન્ય અપાર. (૧) સં.૧૬૩ વષે શ્રાવણ શુદિ ૧૧ શુક્ર કહ લિષી બાઈશ્રી માનિકશ્રી શિષ્ય જિનમતિશ્રી વાઈ. લિષિત શ્રી વસા વન કથા. પ.સં. પર–૧૦. ભાવ. ભં. (૨) સં. ૧૭ એ કોતરા વષે વ. શુ. ૧૩ ચંદ્રવાસરે મૂલ સંઘે ભ. પદ્મનંદ્યાત શિ. બ્રહ્મ ગેવિંદ પઠનાર્થ... ભટ રઘુનાથેન લિ. ૫.સં. ૧૧–૧૦. સ.ભ. (૧૯૪) યશાધર રાસ આદિ- શ્રી પૂજ્યશ્રી ધનરત્નસૂરિ ગુરૂભ્યો નમઃ
મુનિસુવ્રત જિન જિન સ્તવું તે સાર તીર્થકર જેય વસમઉ વંછિત ફલ બહુ દાન દાતાર સારદ સમિણિ વકતી તવું, જિમ બુદ્ધિ સાર હું વેગિ માગુ, ગણધર સ્વામી નમસ્કરૂં, વલી સકલકીરિ ગુરૂ સાર, તાસ ચરણ હું પ્રણમીનિ, કરસિ૬ રાસ એ સાર. ભવિણ ભવિ સુણઉ આજ, મનિ નિશ્ચય આણી
રાજ જશેધર તણુઉ રાસ, હું કહિસિઉં વખાણું. અંત – રાય યશોધર રાય યશેધર તણે જે રાસ,
જીવદયાનું પહરં પાપ, મિથાનિકંદન સાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org