________________
[૧૨૨]
જૈન ગૂજર કવિઓ: ૧
જો(ઇ)લેા કાલ તણા પરતાપ, અલિભદ્રે મિથ્યાત કીયા વ્યાપ, ઈશુ પરિ જસ વાપ્યા અતિ ધણેા, બલિ વિં નારાયણ તણેા. ૩૦ તિહાં થકા નારાયણું હવેા દેવ, પ્રશ્ન લેક કરિ બહુ સેવ, દયા ધરમ છેડયા તીણું ચ'ગ, આચાર તણેા બહુ કીયા ભંગ. ૩૮
(બ્રહ્મ)જિનદાસ
*
જિહ્સાસણ નિકલંક અપાર, મારગ મુતિ તણા ભવ પાર, ગિંબર નિગ્ર^થ ગુરૂ ચગ, જીવ દયા દીસે ઉત્ત’ગ.
૪૧
*
(નેમિ જિનેશ્વર ગિરનાર ઉપર આવી રહ્યા તે સ`બધી કહે છે કે) સહસ્ત્ર વરસ મેળવ્યા સ્વામી આય, દશ ધનુષ નિરમલ ગુણુ કાય.
*
શ્રી મૂલસઘ અતિ નિરમલા, સરસતિગચ્છ ગુણવંત, શ્રી સકલકીરતિ ગુરૂ જાણીઈં, જિણુસાસણ જયવંત. તાસ પાટિ' અતિ રૂડા, શ્રી ભુવનકીરતિ ભવતાર, રત્નત્રય કરી મ`ડીયા, ગુણુહ તણા ભંડાર. તે મુનિવર પાય પ્રભુમીનિ કીયા સવિસાર, બ્રહ્મ જિષ્ણુદાસ ભણે રૂયડે, પઢતાં પુન્ય અપાર. સિ મનેાહર રૂડા, મહિલદાસ ગુણુદાસ, પઢે પઢાવે વિસ્તરી, જિમ હાઇ સૌખ્ય અપાર. ભવીયણ જીવ સ`ખેાધવા, કીયા રાસ એ સાર, અનેક કથા ગુણિ આગલેા, યા તા ભંડાર. સંવત ૧૫ વીસાતરા, વૈશાખ માસ વિશાલ. શુકલ પક્ષ ઉદ્દિસિ દિને, રાસ કીયેા ગુણમાલ, વસ્તુ.
રાસ કીયા રાસ ક્રીયા સાર મનેહર,
અનેક કથા ગુણ આગલેા, હરિવ*સ તણેા સાર, ......એ કવિત કરી સાંભલા, ભાવ ધરા મનમાંહિ ઉજ્જલ,
Jain Education International
૨
For Private & Personal Use Only
૩
શ્રી સલકીરતિ ગુરૂ પ્રણમીનિ, બ્રહ્મ જિષ્ણુદાસ ભણિ` સાર, પઢિ ગુણ' જે સાંભલે, તેનિ પુણ્ય અપાર. (૧) ઇતિ શ્રી હરિવંશરાસ સમાપ્ત. સ૧૭૫૧ વર્ષ માહ શુદિ ૧૪ શૌ. મ.બ.
૫
www.jainelibrary.org