________________
સોળમી સદી
[૧૧]
(બ્રહ્મ)જિનદાસ અંત- રાયરાણ ભૂપ અતિ ઘણા એ, જિણ રંજિય દેસ નયર
તણું એ, વિમલધમ પંડિત તણુઈ એ, ઉપદેસિઈ જીણું ઉધાર કરઈ એ. ૧૩ સંવત પનર વીસેતરઈ એ, જેઠહ સુદિ દસ મિ ઉચછ કરઈ એ, જે નરનારી નિત ભણઈએ, નવનિધિ ધરિ વિલસઈ તીહ તણઈ
એ. ૧૪ (૧૦૧ ખ) જીરાઉલિ પાશ્વનાથ વિનતિ ગા. ૧૮ આદિ- ત્રિભુવન જન નયણણુંદ ચંદ, તુજઝ સેવ કરઈ પય ધરણઈદ,
વલિ દેવિ પઉ માવઈ રૂદ્ર નામિ, છરાઉલિ નાયક પાસ સમિ. ૧ જય પંડિત વર સિરિ વિમલધર્મ, તે જાણુઈ આગમ વેદ મર્મ, તસ સીસ સેવક ઇમ વીનવઈ, કર જોડી પ્રભુ પાએ નમઇ. ૧૭ રવિ મંદિર ગિરિ નું ગણિ સોમ, કૂમંડલ સાયર મહિય પમ,
છરાઉલિ માં જય જિહ પાસ, પ્રભુ પૂરે સામી મણહ આસ. ૧૮ (૧) સંવત ૧૫૩૫ વર્ષ વૈશાષ શુદિ ૬ દિને અભયપ્રભગણિ લિખિતં. પ.સં.૧૧-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧ ૬૯. (બને કૃતિઓ)
પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૫૨-૫૩.] ૧૨૬ (બ્રહ્મ)જિનદાસ (દિ. સકલકીર્તિ-ભુવનકનિશિ.)
આ કવિએ સંસ્કૃતમાં “રામચરિત” લખ્યું છે. તેમાં રચના સમય આપ્યું નથી. તેની પ્રત સં. ૧૬૭૨ની લખાયેલી છે. મુંબઈના દિવ્ય જૈન સરસ્વતી ભવનના તૃતીય વાર્ષિક રિપોર્ટ સાથે જોડેલી ગ્રંથસૂચીમાં પૃ. ૮૦ પર તેની પ્રશસ્તિ આપેલી છે તેમાં દરેક સર્ગ અંતે “ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી જિનદાસવિરચિત” એમ આપ્યું છે તે પરથી જણાય છે કે પોતાના ખાસ ગુરુ સકલકીતિ હતા. બ્રહ્મ એટલે બ્રહ્મચારી. દિગંબરોમાં સાધુ થવા માટે ત્રણ સ્થિતિ છે : ૧ બ્રહ્મચારી. ૨ ઐલક અને ૩ મુનિ. [ કર્તાપરિચય માટે જુઓ સુગંધદશમી કથા, સંપા. હીરાલાલ જૈન. ] (૧૨) હરિવંશ રાસ ૨.સં. ૧૫૨૦ વિ. શુ. ૧૪ અંત - લોભવાહિં જીવ ગુમાર, મિયા ધરમ થાયે અપાર.
શાસ્ત્ર લેપ્યાં બહુ જિનવર તણ, કુમત થાયા તીણું આપણુ. ૩૫ હુંડા સર્પિણી કાલ વિશાલ, પંચ મિથ્યાત ઉપજે ગુણમાલ, જિમ પેનિમ થકી ચંદ્રકલા હાણિ, તિમ પંચમકાલિં જિન
વરવાણિ. ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org