________________
વિમલધમશિષ્ય [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ દા. ૧૯. (આ પછી આ કવિકૃત “દેવરાજ-વત્સરાજ પ્રબંધ છે. જુઓ નીચે નં. ૧૯૦.) (૨) ૫.સં. ૧૮-૧૫, તેમાં પ. ક્ર. ૧થી ૮, (પછી કવિ હર્ષમૂર્તિકૃત "પદ્માવતી એપાઈ છે) ઘણું જૂની પ્રત, ખેડા. ભં. દા. ૮ નં. ૧૦૨. (૩) ઋ. ગેપી લષિત. પ.સં. ૭–૧૫, ૩૦ ભં. (૪) સં. ૧૬૮૩ દિ. શ્રાવ્ય શુદિ ૩ શન લિ, ઋષિ મેઘા શિ, ઋષિ સહજપાલ વીરમગામ મળે. છેલું પાનું “ચંપકસેન રાસ' સાથે, લા. નં. ૪૧૨. [મુગૃહસૂચી.]
[સંપા. રણજિત પટેલ.] (૧૦) દેવરાજ વત્સરાજ પ્રબંધ ૨.સં.૧૫૧૯ ગોપમંડલીમાં આદિ – અંબિકિ સામિણિ પશુમી પાય, જસ સિરિ ગિરિ ગિરનાર
રાય,
વત્સરાજનું કરૂં વષાણ, ધર્મકર્મ તણુઉં સુણ૩ પ્રમાણ. ૧ પન્ય કાજિ જે ન કરઈ પ્રમાદ, સુષેિ સુષિ તિહિ નહી વિષાદ. વિસમાં વિધન લઈ તીહ જાઇ, વસરાજ જિમ સુવિ સુષ
થાઈ. ૨ ધરમઈ રાજધિ સંયોગ, ધરમઈ શરીર હુઈ નીરોગ,
ધરમિ પુત્ર પૌત્ર પરિવાર, ધરમિં વિસમું સમું અપાર. ૩ અંત - હુ રમણીયેં ચારિત્ર લિધ, બહુગતિ તણુઉં તેતાહુ દિધ,
મગરે મણિ લીલાં હુઈ, વીસા સુથઈ ચઉપઈ. ૧૨૬ સંવત ૧૫૧૯ ઉગણુસઈ સિદ્ધ, ગેપમંડલી સુર છS સપ્રસિદ્ધ, નિમગછિ સાધારતનસૂરિ, સીસ મલયચંદ્ર કહિ મતિ
પૂરિ. ૧૨૭ ધમ્મ કજિ એ સબંધ સુણી, આદર કરૂ જિસુધમ્મહ જાણી
ધરમપ્રભાવઈ હુઈ રૂધિવૃદ્ધિ, સંયેલ સંધનઈ વંછિત સિદ્ધિ. ૧૨૮ (૧) ૫.ક્ર. ૨૩૩થી ૨૩૭, નવો ૮થી ૧૨, સીમંધર. . પિ. ૧૯.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ (પૃ.૪૭૪-૭૬).] ૧૨૫. વિમલધર્મશિષ્ય (૧૯ ક) મહાવીર વિનતિ ૧૪ કડી ૨.સં.૧૫૨૦ જેઠ શુ. ૧૦ આદિ- સરસતિ મજઝ મતિ દિઉ ઘણી એ, તું જણણી કવિઅણુ જણ
તણું એ, ગેયમગુરૂનીય મનિ ધરીએ, રસનારસ લી જઈ ઈણિ પરિ એ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org