________________
સેળમી સદી
[૧૯]
મલયચંદ્ર માલવમંડણ જોયણ બાર, ધારાનગરીનું વિસ્તાર. ૧ ઉજેણે અધિપતિ વણવેસુ, વિદુર વિકમ નરેસ
કલા કુતૂહલ કુતિગ સુણઈ, દાનખડગ ડું દાલિક હણુઈ. ૨ અંત – સંવત પનર ઉગણીસય એય, ચઉપઈબંધ રચીઉ એય,
મંડલીક મગણ ઉપગાર, રંગદ્ર ચૂયાડલ નગર મઝારિ. ૨૮૭ પૂનિમિગણિ સાધારતનસુરી, સીસ માઈચંદ્ર કહઈ મહિ
પૂરિ,
ભણસઈ ગુણસઈ સુચરિત એય, મનવંછિત સુખ લહસઈ તેય
૨૮૮ (1) પ.સં. ૧૩-૧૬, સેં.લા. નં.૨૪૨૦. [આલિસ્ટમાં ભા.૨, લીંહસૂચી.] (૧૮૬) ધનદત્ત ધનદેવ ચરિત્ર અથવા સંઘલસીકુમાર પાઈ
૨.સં. ૧૫૧૯ ગોપમંડલીમાં આદિ- સરસતિ સામિણિ મનિ સમસુ નવલું કાંઈ કવિત કરેણુ
જિન યુવીસ વંદુ આજ, સહિગરૂ સમરિઇ શીઝઈ કાજ. ૧ દાન દઈ જે ભુત્તિ સુપત્તિ, નિરમલ ચિત્તઈ નિરમલ વિત્ત, લછિ લહઈ જિમ બંધવ બેઅ, દાનપ્રભાવિ ધનદત્ત ધનદેવ, ૨ દાન વડું સુણઈ સંસારિ, દાનિ દુરિત લઈ સહી સારિ,
દાનિ સુખસંપત્તિ સંયોગ, દાનિ જઈ વયર વિગ; (પા.) દાનિ સાલિભદ્ર ધન રૂદ્ધિ, દાનઈ યવક્ષાનઈ સિદ્ધિ. ૩ અત – સૂરસેન બેટાઈ રજજ, આપી આપણિ કરઈ સકજજ,
સહનારી ઢું સંયમ ધરઇ, મુગતિરમણિ લીલાં તે વરઇ. ૨૩૯ પાત્રદાન નિસુણું પ્રભાવ, દાન ઊપરિ ભવીયણ ધરૂ ભાવ, પુનિ મગછિ સાધ૨તનસૂરિ, સીસ મલયચંદ્ર કહઈ મતિ
પૂરી. ૨૪૦ બિસઈ બઈતાલાં (૨૪૨) છઈ ચઉપઈ, કથા ચુરાસી ઈહાં હુઈ, નામોચ્ચાર અછાં એહ માહિ, વિવરી જાણુઈ જેહનઈ આહિ. ૨૪૧ સંવત ૧૫ ઉગણીસઈ સુબંધ, ગેપમંડલીઈ રચિઉ પ્રબંધ, ભણઈ સુણઈ કવીવણ જે કરઈ, અંબિકિ પ્રસાઈ તે સુષ
વહઈ. ૨૪૨ (૧) પ.ક્ર. જૂને ૨૨ ૬થી ૨૩૩, નવો ૧થી ૮, પં. ૧૪, સીમધર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org