________________
સાળમી સદી
અંત -
[૨૫]
તીહ કારણિ એ રાસ ચંગ, કરૂ′ ગુણવંત, ભવીચણુ મન સંતાષ રોંગ, રીઝે જયવંત. મધુરીય વાણિ સાહામણી, મેલુ' આણુંદ, બ્રહ્મ જિષ્ણુદાસ કહે નિરર્લે, જીમ વાધે ગુણ કંદ. વસ્તુ
આદિ જિણેસર આદિ જિષ્ણુસર તણુઉ મઈ રાસ, કીયેા સરસ સેાહાવણે!, એક ચિત બહુ ભાવ આણી, પઢઈં ગુણઈં જે સાંભલે, જિસાસણ ગુણ અનંત જાણિ, શ્રીય સકલકીરતિ ગુર પ્રણમીનિ, મુનિ ભવનકીતિ ભવતાર, બ્રહ્મ જિષ્ણુદાસ કહે નિરમલેા, રાસ કીયા મ સાર. દૂહા વખાણુě જે રૂવડા, સભા માહિ ગુણવંત, રૂચિ સહિત જે સાંભલિ, તેનઇ પુન્ય મહ ત. સમકિત ઉપજે નિરમલા, વરત નીમ વિલ સાર, તત્વ પદારથ જાણે સહી, જ્ઞાન ઉપજઈ ભવતાર. (૧) સંવત ૧૭૩૯ ભા. શુ૭ ભામે પાટણ મધ્યે લિ. વાસતવ્ય. સાહ મૂલજી લિખાપિત, ગ્ર’.૪૫૦૦, પ.સં.૧૯૩-૧૧, હા.ભ દા.૭૯ નં.૩૦, (૨) પા.ભ’૧.
(૧૯૬) કરકડુ રાસ (પૂજા ફલ પર)
આદિ –
અત
(બ્રહ્મ)જિનદાસ
સિદ્ધિભ્યઃ
વીર જિષ્ણુસર પ્રણમીતે, સરસતી સ્વામિણિ દેવિ.
શ્રી સકલકીરતિ ગુરૂ વાંદિસ, વલી ભુવનકીતિ મુનિ દેવ. ૧ તદ્ઘ પરસાદે નિરમલેા, રાસ કરૂ અતિ ચંગ, પૂજાલ હવે વરણુવુ, મિત ધિર ભાવ ઉતંગ.
દૂહા. અચલ ડામ દેઉ નિરમલા, મઝને સ્વામી દેવ, હું દાસ છઉં તમ્હ તણેા, જનમ જનમ કરૂ સેવ.
૧
શ્રી સકલકીરતિ ગુરૂ પ્રણમીને, મુનિ જીવનકીતિ ભવતાર,
રાસ કીયા મેં વડા, બ્રહ્મ જિષ્ણુદાસ કહે સાર. પઢઇ ગુણુઈ જે સાંભલે, મન ધરિ અવિચલ ભાઉ, મન વાંછિત ફલ તે લહે, પામે... સિવપુર્રર ઠાઉ,
Jain Education International
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org