SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૧૧૩] ૧૧૭, ધ દેવગણિ (કીર્તિરત્ન-ક્ષાંતિરત્નશિ ) (૭૧) ષષ્ટિશતક ખાલા, ૨.સ.૧૫૧૫ તેમાં ગ્રંથ પરની તારત-ઉપાધ્યાયકૃત ટીકા પર આધાર રાખ્યા છે. (૧) ભાં.ઇ. સન ૧૮૮૦-૮૧ ન. ૪૦૬ (કીલ. ૨). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૧. ૧૧૮. જિનવન સ, ૧૫૧૫ આસપાસ. (૧૭૨) ધન્ના રાસ લ.સ. ૧૮૦૫ પહેલાં (૧) રત્ન ભ. (૨) અમ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧. વસ્તુતઃ આ કૃતિ જિનવ માનની ૨.સં. ૧૭૧૦ની ધન્ના ચેાપાઇ' હોવી જોઈએ. અહીં મુકાયેલા કર્તાના સમય સં. ૧૫૧૫ તે પ્રથમ આવૃત્તિમાં આ કવિની પછી મુકાયેલા ન્યાયસુંદર (ખરેખર અહીં આ પછી તેાંધેલા આજ્ઞાસુ ંદર)ના ગુરુ આ કવિને લેખીને મુકાયે। જણાય છે. આ કવિને નામે મુકાયેલા ‘ઉપદેશકારક કક્કો' સંવત ૧૭મી સદીના કલ્યાણધીરવાચકશિષ્ય જિનવના ઠર્યાં છે.] ૧૧૯. આજ્ઞાસુંદર (ખ૦ જિનવધનસૂરિશિ.) એક પ્રખ"ધની પ્રતને અંતે લખ્યું છે કે ધમ દેવગણિ ઇતિશ્રી બપ્પભક્રિસૂરિ શ્રી આમભૂપતિચરિત્ર સમાપ્ત. શુભ ભવતુ સંવત ૧૪૯૫ વર્ષે દક્ષિણ દેશે વસમતી સ્થિતૅન લિખિત આજ્ઞાસુ દર મુનિના ખરતરગચ્ચે બૃહદ્ક્ષે. (૧૭૩) વિદ્યાવિલાસ ચાપાઈ ર.સ.૧૫૧૬ આફ્રિ – ગાયમ ગણહર પાય નમી, સરસતિ હિયઇ ધરેવિ, વિદ્યાવિલાસ નરવઇ તળુ, ચરિય ભણુઉ સંખેવિ. જિમ જિમ સ*ભલીય શ્રવણ, પુન્ય પવિત્ર ચરિત્ર, તિમતિમ પરમાણુંદ રસ, અહનિસ વિલસઇ ચિત્ત, ધણુ કણુ ક`ચણુ સુયણુ જણુ, રાણિમ ભાગવિલાસ, મનવ`તિ સુખ ભોગવઇ, જસ હુયઇ પુન્યપ્રકાસ, Jain Education International ૩ અંત – તીરથ જાત કરઈ અતિ રંગ, જિષ્ણુવર પૂજિ રજઇ બહુ ભગિ, માલતાલ કરઈ ગુરૂભગતિ, નિશ્ચલ જિતધમ પાલઈ જીગતિ. ૩૬૦ For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy