SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મજય [૧૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૪૯૪. પહેલાં “કુરગડુ ષિ રાસની ૨. સં. ૧૫૩૭ નેલી તે પછીથી આધારભૂત નહીં હોવાથી છેડી દીધી જણાય છે.] ૧૧૫. મજય [ ત૮ રામદેવશિ૦] (૧૬) જીરાવલા પાર્શ્વનાથ સ્ત૮ ૪૪ કડી આદિ– જરાઉલિ રાઉલિ કય નિવાસ, વાસવ સંસેવિઅ પવ૨ પાસ, પાસ ૫હુ મહ તું પૂરિ આસ, આસણવંસ વિહિઅપયાસ. ૧ સિરિ સેમસુંદરસૂરિ સુજશ જાય, ગુણ લીસાયર પશુપાય ભક્તિભર નિભર સેમદેવ, સિરિ સુધાનંદ વિવિધ સેવ ૪૩ અંત – સમય સમુજજલ કિર્તિપૂર, ભવિયણ જણ અંતર તિમિર સૂર ઇવ ભત્તિઈ જાઈ શુણિએ પાસ, જીરાઉલિ જિણ મુજ પૂરિ આસ ૮૪ (૧) ૫. સં. ૨-૧૪, હ. . દા. ૮૩ નં. ૧૧૨ [ આલિસ્ટઓઈ ભા. ૨ (સુધાનંદન ને નામે), મુરૂગ્રહસૂચી (ભૂલથી સુધાનંદસૂરિને નામે), હે જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૧૪૪, ૪૦૪-સુધાનંદસૂરિને નામે).] પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ. ૪૬૧. સમજયને જે રીતે ઉલ્લેખ થયો છે એ જોતાં એ કર્તા ન હોય અને ઉલેખ પામેલા સાધુગણના કઈ અજ્ઞાતનામા શિષ્ય હેય એ પણ સંભવ રહે છે. ] ૧૧૬. હેમહંસ (ત રત્નશેખરસૂરિશિ૦) (૧૭) ગિરનાર ચિત્ય પ૨પાટિ (એ.) કડી ૫૦ ૨.સં.૧૫૧૫ આ. આદિ– પશુમવિ ગેયમ સામિ નામિ જસુ આઠઈ સિદ્ધી સરસતિ અંબિક દેવિ બે વિભૂવલયાસિદ્ધી . કર સિરિ જેડી વીનવૂ એ દિઉ ઉ મતિ માડી ઊજિલ ગિરિવર તણી અ કરિસ હિંવ ચિત્રપ્રવાડી. ૧ અંત – શ્રી સેમસુંદર ગુરૂઅ ગણકર સીસ શિવસુખદાયકે જપત શ્રીગુરૂ રયણસેહ૨ સૂરિ તપગચ્છનાયકે તસ સસલેસિહિ હેમહંસિ હિંદુ યુણિ એ રેવયગિરિ વરે જે ભવિએ ભાવઈ તોહ આવઈ સયલ સિદ્ધિ સયંવરા. ૫૦ (૧) બે પત્રની જૂની પ્રત મારી પાસે છે. પ્રકાશિત : 1. પં. બહેચરદાસ સંપાદિત તેમની ટિપ્પણું સહિત પુરાતત્ત્વ, વર્ષ ૧ અંક ૩, પૃ ૨૯૨થી ૩૨૨ ક. [ પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૬૧-૬૨.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy