SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ મચંદ્રસૂરિ [૧૧૪] જન ગૂર્જર કવિઓ: ૧ ઈણ પરિપૂર પાલી આયુ, દેવલોક પુહુત નરરાય, ખરતરગછિ જિનવધનસૂરિ, તાસુ સસ બહુ આણંદ પૂરિ. ૩૬૧ શ્રી અભ્યાસુંદર ઉવઝાય, નવે રસ કિધ પ્રબંધ સુભાય, સંવત પનર સેલ વરસંમિ, સંધ વયણે પવિય સુરમ. ૩૬૨ વિદ્યાવિલાસ નરિંદ ચરિત્ર, ભવિય લેય કંઠ્ઠ એહ પવિત્ત, જે નર પઢઈ સુણઈ સાંભલઈ, પુન્ય પ્રભાવ મને રથ ફલઈ. ૩૬૩ (૧) સં. ૧૬૬૪ ભા.વ. ૧ દિને. પ.સં. ૧૫-૧૩, વિ.કે.ભં. નં. ૧૪૭૮. (૨) સં. ૧૬૨૬ વૈવ વિદિ ૧૧ આગમીય ધર્મરત્નસૂરિભિઃ ચોપડે છેલ્લે ભાગ, ૫.ક્ર.૧થી ૮, દે.લા.પુ.લા. નં.૧૧૨૫. (૩) સં. ૧૬૬૦ શાકે ૧૫૨૩ (૩) આસુ વદિ ૫ દિને. પ.સં. ૨૦-૧૨, દે.બાપુ લા. નં. ૨૧૯૧). ૪૮૦. (૪) ભાવ.ભં. નં. ૫૯. (૫) સંવત ૧૬ ૬૨ વર્ષ જયેષ્ઠ સુદ ૬ રવઉ. પ.સં.૧પ-૧૩, ભાવ.ભં. પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧, ભા.૩ ૫.૪૭૧-૭૨. પહેલાં ન્યાયસુંદર નામ આપી પછીથી સુધારીને આજ્ઞાસુંદર કયું છે.] ૧૨૦. રામચંદ્રસૂરિ (૧૭૪) કલ્પસૂત્ર બાલાર લ.સં. ૧૫૧૭ પહેલાં (૧) લ.સં. ૧૬ ૬૭, ૫ સં.૭૮, હા.ભં. દા.૩પ નં.૫. (૨) પ.સં. ૧૩૦, સંધ ભં, ફોફલિયાવાડ પાટણ દા.૮ નં.૧૫. (૩) લ.સં. ૧૫૧૭ ગ્રં. ૩૫૦૦, ૫.સં. ૧૩૭, સરસ અને વાંચવા યોગ્ય, સાથે મૂળ નથી, લીંભ. દા.૧૨ નં.૪૨. [લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧(પૃ.૩૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૧ તથા ૧૬ ૦૨. પહેલાં આસચંદ્રને નામે આ કૃતિ મૂકી તેની રે.સં. ૧૫૧૭ બતાવી છે. પછી રામચંદ્રસૂરિને નામે પણ આ કૃતિ નોંધી છે. લીંભ ની પ્રતને કારણે આસચંદ્ર નામ અપાયેલું. પરંતુ એ પ્રત ચકાસતાં એમાં આ કૃતિ રામચંદ્રસૂરિવિરચિત જ જોવા મળી છે ને એમાં રચનાસંવત નથી. ઉક્ત પ્રતમાં આ કતિના પછી “કાલિકાચાર્યકથા લખાયેલી છે અને તેને અંતે લિપિકાર તરીકે મડાહકગણે શ્રી કમલપ્રભસૂરિશિષ્ય મુનિ આસચંદ્ર છે તથા લ.સં. ૧૫૧૭ છે. તેથી કૃતિ અંતે રામચંદ્રસૂરિની જ રહે છે.] ૧૨૧. જયચંદ્રસૂરિ (ત. લક્ષ્મીસાગરસૂરિશિ) (૧૭૫) ચઉસરણ અધ્યયન બાલા) લ. સં. ૧૫૧૮ પહેલાં - (૧) સં. ૧૫૧૮ ફાગણ શુદિ ૧૪ લેખિ તિલકકલ્યાણગણિભિઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy