SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી અતિશેખર રિસહઈ વારિસ દિણ તપ કીલ, વદ્ધમાંણિ છમાસુ. વરિસી ઇમારતી ઇસઉ, નામ હુએ તિણિ તાસુ. જઉ તદ્દભવ સિદ્ધિહિ સુ, તપ તપ્યું દેવિ અરિહંતિ, ત૬ વિશેષ સંસારીએ, ત૫ તપિવઉ એક તિ. તપિ તાપવીયઉ કણય જિમ, જીવ સુનિમ્મલ હેઈ, તપી નિવાણું નઈ વલી, રોસ મ કરિસ્યઉ કોઈ. રેસિઈ તપ સાગલઈ ગલઇ, રસિ પણાસઈ પ્રીતિ, રેસિઈ તનુ મન પરજલઈ, રેસિ ને નિવૃત્તિ ચીતિ. રગડૂ ભવિ પાછિલઈ, તપ કરિ કીધઉ રોસ, તિણિ રસિઈ દુર્ગતિ જઈ, અનઈ સંભાર્યઉ દોસ. પછઈ ક્ષમા તિમ આદરી, મિ તસ સીધઉં કાજ, આઠ કરમ અરિ નિરજિણ, લીધઉ શિવપુર રાજ. ભાવિ ભવિક જન સાંભલે, તે ઋષિ તણું ચરિત્ર, વાયક મતિશેખર કહિં, જિમ હુઈ જનમ પવિત્ર. ૮ અત – રગડ્રન લેઈ સંબંધ, તપ ઊપરિ એ કીય પ્રબ ધ. વાચક અતિશેખર ઈમ કહઈ, ભણઈ તિ સંપદ લહઈ. (૧) ગ્રં ૨૪૫, ૫.સં. ૮-૧૩, રત્ન. ભં. દા. ૪૩ નં. ૭૨. (૨) પ.સં. ૯, અમર. ભં. (૩) સં. ૧૭૪૮ ફાઇ સુદિ ૬ શની ભ૦ વિજયાણ. દરિ– પં. અમરવિજયગણિ – પં. કેસરવિજયગણિ – મુનિ કરણવિજયેન લિ. દેસી ગણજી રાત દેસી શેવિંદજી પઠનાથ. ૫.સં. ૧૬-૯, લાભ. નં. ૪૯૪. (૪) લિ. ઋષિ નેપાલ (ગુણદાસઋષિશિષ્ય). સં.૧૬ ૮૯ અને ૧૬૯૦માં લખેલ ચોપડી, પ.ક્ર. ૮૮થી ૯૬, નાથાલાલ પાલણપુરવાળા પાસેની. (૫) પ.ક્ર. ૨૧૨થી ૨૧.૮, ગા. ૨૭૫, શાંતિ ૦ ભ. દા. ૧૧૨ નં. ૯. (૬) સં.૧૬પ૮ ભા૦ ૭ ઋ દેવજી લષિતં છની આરિ ગ્રામે, ૫.સં. ૮, સેં. લા. (૭) ચંભં. (૮) ડે ભ. [આલિસ્ટઑઈ ભા.૨, લી હસૂચી.] (૧૬૬) મયણરેહા સતી ચરિત્ર અથવા રાસ (શીલ પર) ૨.સં. ૧૫૩૭ આદિ ધૂરિ દૂહા, શ્રી જિન ઉવીસઈ નમી પણમય ગેયમ પાઈ, કરિસ કવિત રિલીયામણ, ગુરૂ સરસતિ સુપસાઈ. શ્રી અરિહંત પયાસીયા, દાન શીલ ત૫ ભાવ, ભેદ વ્યારિ ધમ્મહ તણા, શીલ અધિક પ્રભાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy