SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ અતિશેખર [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧) ભાવડરાયગચ્છ વિજયસિંહસૂરિ શિ. મુનિ દેવકીર્તિ સ્વવાચનાથે લષિત. સંવત ૧૫૭૦ વષે ચૈત્ર સુદિ. ૫.સં. ૮-૧૮, મૂળ આમેદની પ્રત, હવે દે, લા. પુ. લા. નં. ૬૪૯ ૪૩૭. (૨) ઋ. પદમાં પડનાર્થ લિ. ઋ. દેહ. પ.સં. ૮-૧૭ દે. લા. પુ. લા. નં. ૬૫૯ ૪૩૭. (૩) લિ. ઋષિ લષમણ. પ.સં. ૯-૧૫, મો. સુરત પિ ૧૨૭. (૪) મુનિ બહુજી લ૦ ૫.સં. ૭-૧૭, સીમંધર૦ દા.૨૦ .૧૩. (૫) ૫.સં. ૧૭-૧૩, વી. ઉ. ભં. દા.૧૩. (૬) સં. ૧ ૬૩ કડિનગરે. ૫.સં. ૧૬–૧૩, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં. ૬૧૪. (૭) પ. ક્ર. ૧થી ૯, અપૂર્ણ, અનંત ભં. નં. ૨. (૮) શ્રી બહત ખરતરગ છે શ્રી જિનચંદ્રસૂરિ રાજયે વાવ નવરંગગણિશિ. રિષિ તેજશિ૦ વાસણમ્ય વાચનાર્થ" લેખિ. ૫.સં. ૧૨-૧૬, વિ. ને. ભ. નં. ૪૪૬ ૯. (૯) પ.સં. ૧૨-૧૫, વિ. ને, ભં, નં.૪૪૭૦. (૧૦) પ.સં. ૧૨–૧૪, રે. એ. સે. બી. ડી. ૧૨૭ નં. ૧૯૧૪. (૧૧) જાંબુનગરે સં. ૧૬ ૬ ૭ આસે વદિ ૨ સેમે. ૫ સં. ૧૦-૧૫, હા. ભ. દા.૨૪, (૧૨) સ્તંભતીર્થ શ્રી સાગરચંદશિષ્યણ લિ. પસં. ૭-૧૯, હા. ભં. દા.૮૦ નં.૩૮. (૧૧) ૫.સં. ૧૯, બા. ૨૫૫, જય. પિ. ૬૬. (૧૪) ચેનસાગર ભં. ઉદયપુર. (૧૫) પ. ક્ર. ૮૫થી ૨૦૫, ચોપડો, વિ. ધ. ભં. (૧૬) રતન ભ. (૧૭) આમોદ, [હાપ્રોસ્ટ, મુપુગૃહમચી.] (૧૬૪) નેમિનાથ વસંત ફલડાં આદિ– સારદ માઈ પાય નૈનીનઈ માગવું એક પસાય રે, નેમિ જિસરને ભવ ગાઈસુ, લાગ૩ મુઝ મનિ ઢાઉ રે, - શ્રી યાદવકુલમંડણઉ. યાદવકુલમંડણ સ્વામી નેમિ જિર્ણોદ રે. ભાવઈ જસુ પથકમલ જુહારઈ સુરપર કિંમર ઈઃ રે. અંત - સૌ પરમેસર કેસર ચંદન પ્રજઉં કુસુમ કપૂર રે. કઈ અતિશેખર સુઉ મતિશેષર, જેને પૂજઈ સુપૂર રે. ૧૦૭ વસંતમાસ શ્રી નેમ તણુઈ ફુલડે ફાગપ્રબંધ રે, રંગિ હિ ચંગ લેઇનઈ ગાસર, તિહિ દુષ તણુઉ ન ગંધ રે. ૧૦૮ (૧) સં. ૧૫૭૬ વિષે ચૈ માસે કૃષ્ણ પક્ષે ૧ તિથી સોમવારે શિવલાભ લિષત. ૫.સં. ૬-૧, વિ. ધ. ભ. (૧૬૫) કુરગડ (કૂરઘટ) ઋષિ રાસ આદિ-રિસહ જિણિંદ પથકમલ, વિમલ ચિત્તિ પણ મેસુ, વદમાણુ મિણ નાણુ બલિ, કાંઈ કવિત કવેસુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy